પ્રદેશ પ્રમુખનો પદભાર સંભાળતા સાથે જ સી આર પાટીલે શરૂ કર્યો બેઠકનો દોર, વિધાનસભાની પેટા ચૂંટણી અને સંગઠન સરચના અંગે કોર ગ્રુપમાં થઈ ચર્ચા

|

Jul 22, 2020 | 7:16 AM

નવનિયુક્ત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ ની અધ્યક્ષતા માં કમલમ પ્રથમ ભાજપ કોર ગ્રુપ ની બેઠક મળી છે.કોર ગ્રુપની આ બેઠકમાં આગામી સમયે આવનાર વિધાનસભાની પેટા ચૂંટણીઓ અને સંગઠન સરચના અંગે રોડ મેપ તૈયાર કરવામાં આવશે. આ પણ વાંચો: લો બોલો, રાજ્યની તમામ સ્કુલ બંધ છે ત્યારે, રાજકોટમાં જ્ઞાનદિપ સ્કુલે વિદ્યાર્થીઓને શાળામાં બોલાવીને ભણાવ્યા Web Stories […]

પ્રદેશ પ્રમુખનો પદભાર સંભાળતા સાથે જ સી આર પાટીલે શરૂ કર્યો બેઠકનો દોર, વિધાનસભાની પેટા ચૂંટણી અને સંગઠન સરચના અંગે કોર ગ્રુપમાં થઈ ચર્ચા
ફાઈલ ફોટો

Follow us on

નવનિયુક્ત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ ની અધ્યક્ષતા માં કમલમ પ્રથમ ભાજપ કોર ગ્રુપ ની બેઠક મળી છે.કોર ગ્રુપની આ બેઠકમાં આગામી સમયે આવનાર વિધાનસભાની પેટા ચૂંટણીઓ અને સંગઠન સરચના અંગે રોડ મેપ તૈયાર કરવામાં આવશે.

આ પણ વાંચો: લો બોલો, રાજ્યની તમામ સ્કુલ બંધ છે ત્યારે, રાજકોટમાં જ્ઞાનદિપ સ્કુલે વિદ્યાર્થીઓને શાળામાં બોલાવીને ભણાવ્યા

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

ભાજપ પ્રદેશ પ્રમુખનો પદભાર સાંભળતાની સાથે જ યોજાયેલ આ કોર ગ્રુપ ની બેઠકમાં રાષ્ટ્રિય સહસંગઠન મહામંત્રી વી સતીશ, પૂર્વે પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી, પ્રદેશ ભાજપ સહસંગઠન મહામંત્રી ભીખુ દાલસાણીયા, મહામંત્રી શબ્દસરણ બ્રહ્મભટ્ટ, કે.સી.પટેલ, ભરતસિંહ પરમાર, ઉપાધ્યક્ષ ભાર્ગવભટ્ટ, આઈ.કે.જાડેજા અને પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાની હાજરીમાં આગામી દિવસોમાં યોજાનાર વિધાનસભાની પેટા ચૂંટણીમાં વર્તમાન કોરોના પરિસ્થિતિમાં કેવા પ્રકારે ચૂંટણી પ્રચાર અને જીતની રણ નીતિ અંગે ચર્ચા કરવામાં આવી છે. તો જિલ્લા પ્રમુખ અને સંગઠન અંગે પણ વિગતવાર ચર્ચા કરવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

પ્રદેશ પ્રમુખે પ્રથમ કોર ગ્રુપ ની બેઠક પૂર્ણ થયા બાદ દિલ્લી ખાતે રવાના થવાના છે. દિલ્લી ખાતે પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રી ગૃહ મંત્રી અમિત શાહ અને રાષ્ટીય અધ્યક્ષ જે પી નડા સાથે મુલાકાત કરી શુક્રવાર 24 જુલાઈ ખાતે સુરત જશે. 24 વર્ષે બાદ દક્ષિણ ગુજરાત ને પ્રમુખ પદ મળ્યું છે ત્યારે સુરત ખાતે નવનિયુક્ત પ્રદેશ ભાજપ પ્રમુખનું સ્વાગત કરવામાં આવશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article