જે પેઢીએ વડાપ્રધાન મોદીનો સૂટ 4.31 કરોડમાં ખરીદ્યો હતો, તે પેઢી સાથે થઈ 1 કરોડની રુપિયાની છેતરપિંડી

|

Apr 24, 2019 | 1:43 PM

સુરતના કતારગામ ખાતે આવેલી એ પેઢીને કોઈએ ચૂનો લગાડી દીધો છે જેમને વડાપ્રધાન મોદીનો 4.31 કરોડ રુપિયાનો સૂટ ખરીદ્યો હતો. સુરતની ધર્મનંદન પેઢીએ પોલીસ ફરીયાદ કરી છે કે તેમની સાથે 1 કરોડથી વધારે નાણાંની છેતરપિંડી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ છેતરપિંડી એ જ પેઢી સાથે થઈ છે જેમણે સૌથી વધારે પૈસાની બોલી લગાવીને […]

જે પેઢીએ વડાપ્રધાન મોદીનો સૂટ 4.31 કરોડમાં ખરીદ્યો હતો, તે પેઢી સાથે થઈ 1 કરોડની રુપિયાની છેતરપિંડી
Surat : Dharmanand Diamond Company's Laljibhai Patel standing near Prime Minister Narendra Modi's pinstriped bandhgala suit which he bought for Rs 4.31 Cr in an auction in Surat on Friday. PTI Photo (PTI2_20_2015_000181B)

Follow us on

સુરતના કતારગામ ખાતે આવેલી એ પેઢીને કોઈએ ચૂનો લગાડી દીધો છે જેમને વડાપ્રધાન મોદીનો 4.31 કરોડ રુપિયાનો સૂટ ખરીદ્યો હતો.

સુરતની ધર્મનંદન પેઢીએ પોલીસ ફરીયાદ કરી છે કે તેમની સાથે 1 કરોડથી વધારે નાણાંની છેતરપિંડી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ છેતરપિંડી એ જ પેઢી સાથે થઈ છે જેમણે સૌથી વધારે પૈસાની બોલી લગાવીને વડાપ્રધાન મોદીનો સૂટ ખરીદ્યો હતો. ત્યારે આ પેઢીને લઈને ચારેબાજુ ચર્ચાઓ થઈ હતી. આ સૂટ વડાપ્રધાન મોદીએ તે સમયના અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાની સાથેની મુલાકાતમાં પહેર્યો હતો.

 

TV9 Gujarati

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

સુરતના કતારગામ પોલીસે આ ફરીયાદને લઈને છેતરપિંડીનો ગુનો દાખલ કર્યો છે. આ ગુનો શ્યામંતક પેઢી સામે નોંધવામાં આવ્યો છે જેમાં ધર્મનંદન પેઢીના કાચા હીરા આપ્યા બાદ બાકીના આશરે 1 કરોડથી વધારે રુપિયા ન ચૂકવવાનો ઉલ્લેખ છે. આ છેતરપિંડી કરનાર પેઢીના માણસો હવે ફોન પણ ઉંચકી નથી રહ્યાં અને તેની ઓફિસ પણ બંધ છે.

 

આ પણ વાંચો:  વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ-શો પર ચૂંટણી પંચે ગુજરાતના ચૂંટણી અધિકારીઓ પાસે માગ્યો રિપોર્ટ

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article