અમદાવાદ બાદ ગુજરાતના આ મહાનગરમાં પણ ખાનગી વાહનો પર પ્રતિબંધ, જાણો વિગત

|

Apr 05, 2020 | 12:19 PM

લોકો લોકડાઉનનું પાલન નહોતા કરી રહ્યાં તેના લીધે પોલીસે અમદાવાદમાં ખાનગી વાહનો પર પ્રતિબંધ લાદી દીધો છે.  અમદાવાદ બાદ સુરતમાં પણ ખાનગી વાહનોની અવરજવર પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. અમુક લોકો જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા જઈએ છે એવું બહાનું કરીને ખાનગી વાહનોની સાથે બહાર આવે છે. જેના લીધે રોડ પર સતત વાહનોની મુવમેન્ટ જોવા મળે […]

અમદાવાદ બાદ ગુજરાતના આ મહાનગરમાં પણ ખાનગી વાહનો પર પ્રતિબંધ, જાણો વિગત

Follow us on

લોકો લોકડાઉનનું પાલન નહોતા કરી રહ્યાં તેના લીધે પોલીસે અમદાવાદમાં ખાનગી વાહનો પર પ્રતિબંધ લાદી દીધો છે.  અમદાવાદ બાદ સુરતમાં પણ ખાનગી વાહનોની અવરજવર પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. અમુક લોકો જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા જઈએ છે એવું બહાનું કરીને ખાનગી વાહનોની સાથે બહાર આવે છે. જેના લીધે રોડ પર સતત વાહનોની મુવમેન્ટ જોવા મળે છે. સરકારે લોકડાઉનનું પાલન થાય તે માટે અમદાવાદ અને સુરતમાં ખાનગી વાહનોની અવરજવર પર પ્રતિબંધ લાદી દીધો છે. જેના લીધે હવે કોઈ જ ખાનગી વાહન લઈને બહાર નહીં નીકળી શકે. જો કે જરુરી હોય અને કોરોના સામેના જંગમાં મદદ કરી રહેલાં વાહનોને મંજૂરી આપવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

 

આ પણ વાંચો :   ધાબા પર એકઠાં થઈ રહેલાં લોકો પર પોલીસ આ રીતે રાખી રહી છે નજર, જુઓ VIDEO

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article