લોકસભાની ચૂંટણી માટે પ્રચાર પડઘમ થયો શાંત, જાણો 19મેના રોજ છેલ્લાં તબક્કામાં કેટલાં રાજ્યોમાં કેટલી બેઠકો પર યોજાશે મતદાન?

|

May 17, 2019 | 1:56 PM

દેશની 59 સીટો પર 19મેના રોજ અંતિમ તબક્કાની ચૂંટણી યોજાનાર છે જેમાં શુક્રવારે સાંજે 50 સીટો પર ચૂંટણી પ્રચાર પૂર્ણ થઇ ગયો છે. ચૂંટણી પંચના આદેશ બાદ પશ્ચિમ બંગાળની 9 લોકસભા બેઠકો પર ચૂંટણી પ્રચાર ગુરૂવારે રાત્રે 10 વાગે જ બંધ થઇ ગયો હતો. બુધવારે પશ્ચિમ બંગાળમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહની રોડ-શૉ દરમિયાન વિદ્યાસાગર કોલેજમાં […]

લોકસભાની ચૂંટણી માટે પ્રચાર પડઘમ થયો શાંત, જાણો 19મેના રોજ છેલ્લાં તબક્કામાં કેટલાં રાજ્યોમાં કેટલી બેઠકો પર યોજાશે મતદાન?

Follow us on

દેશની 59 સીટો પર 19મેના રોજ અંતિમ તબક્કાની ચૂંટણી યોજાનાર છે જેમાં શુક્રવારે સાંજે 50 સીટો પર ચૂંટણી પ્રચાર પૂર્ણ થઇ ગયો છે. ચૂંટણી પંચના આદેશ બાદ પશ્ચિમ બંગાળની 9 લોકસભા બેઠકો પર ચૂંટણી પ્રચાર ગુરૂવારે રાત્રે 10 વાગે જ બંધ થઇ ગયો હતો. બુધવારે પશ્ચિમ બંગાળમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહની રોડ-શૉ દરમિયાન વિદ્યાસાગર કોલેજમાં તોડફોડ થઇ હતી અને ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરની મૂર્તી તોડી નાખ્યા બાદ ચૂંટણી પંચે આ નિર્ણય લીધો હતો.

 

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

આ પણ વાંચો: GSTના દરમાં ફેરફાર, જો બિલ્ડર ઈચ્છે તો થઈ જશે તમારી હોમ લોનમાં આ મોટો ફાયદો!

ચૂંટણીના અંતિમ તબક્કામાં બિહારની 8, ચંદીગઢની 1, હિમાચલ પ્રદેશની 4, ઝારખંડની 3, મધ્ય પ્રેદેશની 8, પંજાબની 13, ઉત્તર પ્રેદેશની 13 અને પશ્ચિમ બંગાળની 9 સીટો પર મતદાન યોજાનાર છે. પશ્ચિમ બંગાળ સિવાયની 50 સીટો પર શુક્રવારે સાંજે 5:00 વાગે ચૂંટણી પ્રચાર બંધ થઈ જશે.

TV9 Gujarati

 

19મેના રોજ ચૂંટણીના અંતિમ તબક્કા બાદ 23મેના રોજ ચૂંટણીના પરિણામની જાહેરાત થશે પરંતુ ચૂંટણીનો અંતિમ તબક્કો રવિવારે છે અને ત્યારબાદ સાંજે એક્ઝિટ પોલના પરિણામો જાહેર થશે. જેમાં વિવિધ પોલના આધારે અનુમાન લગાવી શકાશે કોની સરકાર બનશે?

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article