VIDEO: ગુજરાત વિધાનસભાની 4 બેઠક પર પેટાચૂંટણીની તારીખો જાહેર, આજથી ચારેય બેઠક પર આચાર સંહિતા લાગુ

|

Sep 21, 2019 | 7:52 AM

હરિયાણા અને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીની જાહેરાત સાથે ગુજરાતમાં પણ પેટાચૂંટણીની યોજાશે. ગુજરાતમાં કુલ 7 પૈકી 4 બેઠક પર ચૂંટણી જાહેર કરાઈ છે. કેન્દ્રીય ચૂંટણી પંચના મુખ્ય કમિશનર સુનિલ અરોડાએ આજે જાહેરાત કરી છે. જેમાં અન્ય રાજ્યના વિધાનસભાની સાથે ગુજરાતમાં પણ 21 ઓક્ટોબરના દિવસે પેટા ચૂંટણી યોજાશે. જાહેરાતની સાથે 4 બેઠકો પર આચાર સંહિતા લાગુ થઈ […]

VIDEO: ગુજરાત વિધાનસભાની 4 બેઠક પર પેટાચૂંટણીની તારીખો જાહેર, આજથી ચારેય બેઠક પર આચાર સંહિતા લાગુ
final election

Follow us on

હરિયાણા અને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીની જાહેરાત સાથે ગુજરાતમાં પણ પેટાચૂંટણીની યોજાશે. ગુજરાતમાં કુલ 7 પૈકી 4 બેઠક પર ચૂંટણી જાહેર કરાઈ છે. કેન્દ્રીય ચૂંટણી પંચના મુખ્ય કમિશનર સુનિલ અરોડાએ આજે જાહેરાત કરી છે. જેમાં અન્ય રાજ્યના વિધાનસભાની સાથે ગુજરાતમાં પણ 21 ઓક્ટોબરના દિવસે પેટા ચૂંટણી યોજાશે. જાહેરાતની સાથે 4 બેઠકો પર આચાર સંહિતા લાગુ થઈ ગઈ છે.

આ પણ વાંચોઃ મહારાષ્ટ્ર અને હરિયાણામાં ચૂંટણી બ્યુગલ, ચૂંટણીની તારીખો થઈ જાહેર

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

કઈ 4 બેઠક પર પેટાચૂંટણી

ગુજરાતની 7 પૈકી 4 બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની છે. જેમાં અમરાઈવાડી, લુણાવાડા, ખેરાલુ અને થરાદ વિધાનસભા બેઠક પર 21 ઓક્ટોબરે ચૂંટણી યોજાઈ છે. 24 ઓક્ટોબરે મતદાન ગણતરી થશે. જો કે આ ચાર બેઠક પર આજથી જ આચાર સંહિતા લાગુ પડી ગઈ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ઉમેદવારી નોંધાવવાની તારીખ

27 સપ્ટેમ્બરે ઉમેદવારી નોંધાવવાનું નોટિફિકેશન જાહેર થશે. તો 4 ઓક્ટોબર સુધી ઉમેદવારી નોંધાવી શકાશે. ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ 7 ઓક્ટોબર રહેશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Published On - 7:46 am, Sat, 21 September 19

Next Article