કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં પરત ફર્યા પ્રવાસીઓ, સ્થાનિક દુકાનદારોનું જીવન ફરી પાટે ચઢવાની આશા

|

Sep 18, 2020 | 3:08 PM

લૉકડાઉન દરમિયાન દીવ પ્રવાસીઓ માટે બંધ હતુ પરંતુ હવે ફરી પર્યટકો અહીં આવવા લાગ્યા છે. દીવના દરિયાકિનારાઓ પર મોટીસંખ્યામાં પ્રવાસીઓ પહોંચી રહ્યા છે.. જેના કારણે સ્થાનિક લોકો ખુશ છે. છેલ્લા ચાર-પાંચ મહિનાથી સ્થાનિકોના રોજગાર ધંધા પર મોટી અસર પહોંચી હતી. જો કે, હવે ફરી અહીં પ્રવાસીઓ આવી રહ્યા છે તેથી સ્થા્નિકોનું જીવન પણ પાટા પર […]

કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં પરત ફર્યા પ્રવાસીઓ, સ્થાનિક દુકાનદારોનું જીવન ફરી પાટે ચઢવાની આશા
https://tv9gujarati.com/latest-news/kendra-shahsit-p…te-chadvani-aaha-160349.html

Follow us on

લૉકડાઉન દરમિયાન દીવ પ્રવાસીઓ માટે બંધ હતુ પરંતુ હવે ફરી પર્યટકો અહીં આવવા લાગ્યા છે. દીવના દરિયાકિનારાઓ પર મોટીસંખ્યામાં પ્રવાસીઓ પહોંચી રહ્યા છે.. જેના કારણે સ્થાનિક લોકો ખુશ છે. છેલ્લા ચાર-પાંચ મહિનાથી સ્થાનિકોના રોજગાર ધંધા પર મોટી અસર પહોંચી હતી. જો કે, હવે ફરી અહીં પ્રવાસીઓ આવી રહ્યા છે તેથી સ્થા્નિકોનું જીવન પણ પાટા પર આવી ગયું છે.

 

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 11:05 am, Wed, 16 September 20

Next Article