Current Affairs 05 August 2023 : ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનની આ વસ્તુઓને મળ્યા છે GI ટેગ

Current Affairs 05 August 2023 : સરકારી નોકરીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ઉમેદવારો માટે આ પ્રશ્નો સાથે અપડેટ રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેથી તેઓ પરીક્ષામાં સારા માર્ક્સ મેળવી શકે. ઉમેદવારોની સુવિધા માટે TV9 ગુજરાતી રોજ કરન્ટ અફેર્સની માહિતી આપશે.

Current Affairs 05 August 2023 : ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનની આ વસ્તુઓને મળ્યા છે GI ટેગ
Current Affairs 05 August 2023
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 05, 2023 | 12:15 PM
  1. કયા રાજ્યની જડીબુટ્ટી સાડી કન્યાકુમારી, મેટી કેળા અને જદેરી નમકટ્ટી ઉત્પાદનોને તાજેતરમાં જીઆઈ ટેગ મળ્યો છે? તમિલનાડુ
  2. તાજેતરમાં ‘5મી વર્લ્ડ કોફી કોન્ફરન્સ’ ક્યાં યોજાશે? બેંગ્લોર
  3. તાજેતરમાં હરિયાણા રાજ્ય સરકાર દ્વારા 75 વર્ષથી વધુ જૂના વૃક્ષો માટે કઈ યોજના શરૂ કરવામાં આવી છે? પ્રાણ વાયુ દેવતા પેન્શન યોજના
  4. તાજેતરમાં કયા દેશમાં 16 મેગાવોટ ક્ષમતાની વિશ્વની સૌથી મોટી વિન્ડ ટર્બાઇન સક્રિય થયો છે? ચીન
  5. આજનું રાશિફળ તારીખ 30-10-2024
    પગમાં અહીં દબાવશો એટલે શરીરનો બધો ગેસ નીકળી જશે, જુઓ Video
    સુરતમાં અહીં બનશે 6 નવા ફ્લાય ઓવરબ્રિજ, જાણો સંપૂર્ણ વિગત
    માત્ર અનુલોમ વિલોમથી જ શરીરની આટલી બધી સમસ્યાઓનું થશે સમાધાન,જાણો
    તમે પણ કમાઓ અને ખરીદો... ચામડાની બેગના દાવા પર ટ્રોલર્સને જયા કિશોરીનો વળતો જવાબ
    દિવાળી પહેલા કેદારનાથ પહોંચી બોલિવુડ અભિનેત્રી, જુઓ ફોટો
  6. ભારતીય મૂળના લેખક ચેતન મારુની કઈ નવલકથા તાજેતરમાં બુકર પ્રાઈઝ 2023ની લાંબી યાદીમાં સામેલ કરવામાં આવી છે? વેસ્ટર્ન લેન
  7. એશિયાનું સર્વોચ્ચ ભૂમિ કલા પ્રદર્શન તાજેતરમાં ક્યાં શરૂ થયું છે? લેહ (લદ્દાખ)
  8. તાજેતરમાં કયા રાજ્યની ‘જલેસર ઘાતુ શિલ્પ’ને GI ટેગ મળ્યો છે? ઉત્તર પ્રદેશ
  9. ભારતનું સ્વદેશી રીતે વિકસિત નેક્સ્ટ જનરેશન MRI સ્કેનર તાજેતરમાં ક્યાં લોન્ચ કરવામાં આવ્યું છે? નવી દિલ્હી
  10. તાજેતરમાં ADR દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલ મુજબ કયા રાજ્યમાં સૌથી વધુ અબજોપતિ ધારાસભ્યો છે? કર્ણાટક
  11. ભારતનો પ્રથમ ‘હાઈડ્રોજન ઈંધણ ઉદ્યોગ’ તાજેતરમાં ક્યાં સ્થાપિત થશે? ઝારખંડ રાજ્યમાં જમશેદપુર
  12. કયા રાજ્ય સરકારે તાજેતરમાં જળ પ્રવાસન અને સાહસિક રમત નીતિને મંજૂરી આપી છે? ઉત્તરપ્રેદશ
  13. તાજેતરમાં રાજસ્થાનને શેના માટે GI ટેગ મળ્યું છે? ‘પીછવાઈ પેઈન્ટિંગ’
  14. ભારતનો પ્રથમ સૌંદર્ય અને જીવનશૈલી ઉત્સવ તાજેતરમાં ક્યાં શરૂ થયો છે? ‘નાઈકાલેન્ડ’ મુંબઈ
  15. તાજેતરમાં ઈંગ્લેન્ડ દેશના કયા ક્રિકેટરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે? મોઈન અલી
  16. તાજેતરમાં ‘બેલ્જિયન ગ્રાન્ડ પ્રિકસ 2023’નું ટાઇટલ કોણે જીત્યું છે? મેક્સ વર્સ્ટાપેન
  17. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કયો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે? ‘લોકમાન્ય તિલક નેશનલ એવોર્ડ’
  18. તાજેતરમાં કોણે ‘કોર્પોરેટ ડેટ માર્કેટ ડેવલપમેન્ટ ફંડ’ (CDMDE) ની સ્થાપના કરવાની જાહેરાત કરી છે? SEBI
  19. તાજેતરમાં લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ કયા રાજ્યના નવા વિધાનસભા ભવનનું ઉદ્ઘાટન કર્યું છે? આસામ
  20. તાજેતરમાં મહારાષ્ટ્ર રાજ્યનું કયું શહેર ભારતનું પ્રથમ સેપ્ટિક ટાંકી મુક્ત શહેર બનવા જઈ રહ્યું છે? નવી મુંબઈ
  21. તાજેતરમાં કયા રાજ્યને સ્માર્ટ સિટી પ્રોજેક્ટ લિમિટેડ હેઠળ 100 ઈલેક્ટ્રોનિક બસો મળશે? જમ્મુ
  22. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ તાજેતરમાં ‘G20 એમ્પાવર સમિટ 2023’નું ઉદ્ઘાટન ક્યાં કર્યું? ગાંધીનગર
  23. તાજેતરમાં કયા દેશે તેના દેશમાં કટોકટીની સ્થિતિ 6 મહિના લંબાવી છે? મ્યાનમાર
  24. તાજેતરમાં કઈ યુનિવર્સિટીએ બે અમેરિકન યુનિવર્સિટી સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે? મુંબઈ યુનિવર્સિટી

નોલેજના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ટ્રેક્ટર અને ટ્રોલીની ચોરીનો ભેદ ઉકેલાયા,પોલીસે બે આરોપીની કરી ધરપકડ
ટ્રેક્ટર અને ટ્રોલીની ચોરીનો ભેદ ઉકેલાયા,પોલીસે બે આરોપીની કરી ધરપકડ
આ રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં આગામી કેટલાક દિવસ સહન કરવી પડશે ગરમી
ગુજરાતમાં આગામી કેટલાક દિવસ સહન કરવી પડશે ગરમી
બેસતુ વર્ષના દિવસે અંબાજી મંદિરમાં દર્શન અને આરતીના સમયમાં ફેરફાર
બેસતુ વર્ષના દિવસે અંબાજી મંદિરમાં દર્શન અને આરતીના સમયમાં ફેરફાર
ભરૂચ SOGએ ગેરકાયદે સિગારેટનો મોટો જથ્થો ઝડપ્યો, 2 આરોપીની ધરપકડ
ભરૂચ SOGએ ગેરકાયદે સિગારેટનો મોટો જથ્થો ઝડપ્યો, 2 આરોપીની ધરપકડ
અમદાવાદના એરપોર્ટ બહારથી ઝડપાયો 2 કરોડ 10 લાખનો હાઇબ્રિડ ગાંજો
અમદાવાદના એરપોર્ટ બહારથી ઝડપાયો 2 કરોડ 10 લાખનો હાઇબ્રિડ ગાંજો
અમદાવાદમાંથી ઝડપાયેલા નકલી જજની તમામ ડીગ્રી બનાવટી હોવાનો ખુલાસો
અમદાવાદમાંથી ઝડપાયેલા નકલી જજની તમામ ડીગ્રી બનાવટી હોવાનો ખુલાસો
અડાલજ ટોલપ્લાઝા પાસેથી 10 કિલો ચરસ સાથે 3 ની ધરપકડ
અડાલજ ટોલપ્લાઝા પાસેથી 10 કિલો ચરસ સાથે 3 ની ધરપકડ
રાજ્યના આ જિલ્લાઓમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં વધારો થવાની સંભાવના
રાજ્યના આ જિલ્લાઓમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં વધારો થવાની સંભાવના
આ 4 રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે લાભના સંકેત
g clip-path="url(#clip0_868_265)">