ક્રિકેટ વિશ્વ કપને મળી નવી ચેમ્પિયન ટીમ, ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ફાઈનલ મેચનો મુકાબલો રહ્યો રસપ્રદ

|

Jul 15, 2019 | 2:22 AM

ક્રિકેટ વિશ્વ કપને નવી ચેમ્પિયન ટીમ મળી ગઈ છે. લોર્ડસના ઐતિહાસિક મેદાન પર ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડની ટીમ વચ્ચે ફાઈનલ મેચ રમાઈ હતી. ત્યારે બંને ટીમ વચ્ચે મેચ ટાઈ થતા સુપર ઓવરમાં ઈંગ્લેન્ડે 16 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ત્યારે ઈંગ્લેન્ડનો આ મેચમાં ઐતિહાસિક વિજય થયો છે. સતત બીજી વખત ફાઈનલમાં પહોંચનારી ન્યૂઝીલેન્ડની ટીમે ટોસ જીતીને પ્રથમ […]

ક્રિકેટ વિશ્વ કપને મળી નવી ચેમ્પિયન ટીમ, ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ફાઈનલ મેચનો મુકાબલો રહ્યો રસપ્રદ

Follow us on

ક્રિકેટ વિશ્વ કપને નવી ચેમ્પિયન ટીમ મળી ગઈ છે. લોર્ડસના ઐતિહાસિક મેદાન પર ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડની ટીમ વચ્ચે ફાઈનલ મેચ રમાઈ હતી. ત્યારે બંને ટીમ વચ્ચે મેચ ટાઈ થતા સુપર ઓવરમાં ઈંગ્લેન્ડે 16 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ત્યારે ઈંગ્લેન્ડનો આ મેચમાં ઐતિહાસિક વિજય થયો છે.

સતત બીજી વખત ફાઈનલમાં પહોંચનારી ન્યૂઝીલેન્ડની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લઈને ઈંગ્લેન્ડને 242 રનનો ટાર્ગેટ આપ્યો હતો અને ઈંગ્લેન્ડની ટીમ પણ 50 ઓવરમાં 242 રન કરી શકી હતી.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

વિશ્વ કપમાં પ્રથમ વખત ફાઈનલ મેચમાં સુપર ઓવર નાખવામાં આવી હતી. સુપર ઓવરમાં મેચ ગયા પછી ઈંગ્લેન્ડે ન્યૂઝીલેન્ડને 16 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ત્યારે સુપર ઓવરમાં પણ સ્કોર ટાઈ થયો હતો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ત્યારબાદ બાઉન્ટ્રીની સંખ્યાના આધાર પર મેજબાન ટીમ ઈંગ્લેન્ડને વિજેતા જાહેર કરવામાં આવી હતી. ઈંગ્લેન્ડની ટીમે 26 બાઉન્ટ્રી લગાવી હતી. ત્યારે ન્યૂઝીલેન્ડની ટીમે 17 બાઉન્ટ્રી લગાવી હતી. ઈંગ્લેન્ડે ન્યૂઝીલેન્ડને સુપર ઓવરમાં 16 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ત્યારબાદ ન્યૂઝીલેન્ડે પણ 6 બોલમાં 15 રન બનાવ્યા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

27 વર્ષ પછી ફાઈનલમાં પહોંચનારી ટીમ ઈંગ્લેન્ડે 1992માં ગ્રાહમ ગૂચની કેપ્ટનશીપમાં ફાઈનલ મેચ રમી હતી પણ ઈમરાન ખાનની કેપ્ટનશીપ નીચે પાકિસ્તાન ચેમ્પિયન બન્યુ હતુ. આ વખતે ઈંગ્લેન્ડે પોતાની ધરતી પર ચેમ્પિયન બનીને ફેન્સને ખુશ થવાની તક આપી.

[yop_poll id=”1″]

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article