કોરોના વાઈરસ: વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આ તમામ પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી

|

Mar 18, 2020 | 6:11 PM

રોના વાયરસને કારણે CBSEની પરીક્ષા રદ્દ કરવામાં આવી છે. કોરોના વાયરસને કારણે માનવ સંસાધન મંત્રાલયે 19 માર્ચથી 31 માર્ચ સુધી યોજાનારી ધોરણ- 10 અને ધોરણ-12ની તમામ પરીક્ષાઓ રદ્દ કરી છે. હવે આ પરીક્ષા 31 માર્ચ બાદ લેવાશે. સીબીએસઇ દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રેસ રિલીઝ અનુસાર ”સુરક્ષાત્મક ઉપાય અને 18 માર્ચના રોજ HRDવિભાગ દ્વારા પ્રાપ્ત દિશા-નિર્દેશો […]

કોરોના વાઈરસ: વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આ તમામ પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી

Follow us on

રોના વાયરસને કારણે CBSEની પરીક્ષા રદ્દ કરવામાં આવી છે. કોરોના વાયરસને કારણે માનવ સંસાધન મંત્રાલયે 19 માર્ચથી 31 માર્ચ સુધી યોજાનારી ધોરણ- 10 અને ધોરણ-12ની તમામ પરીક્ષાઓ રદ્દ કરી છે. હવે આ પરીક્ષા 31 માર્ચ બાદ લેવાશે. સીબીએસઇ દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રેસ રિલીઝ અનુસાર ”સુરક્ષાત્મક ઉપાય અને 18 માર્ચના રોજ HRDવિભાગ દ્વારા પ્રાપ્ત દિશા-નિર્દેશો અનુસાર, બોર્ડે 19 માર્ચથી 31 માર્ચ દરમિયાન યોજનારી પરીક્ષાઓ ટાળી દેવાનો નિર્ણય કર્યો છે. તમામ સ્કૂલોને સુનિશ્વિત કરવું પડશે કે તે આ મહત્વપૂર્ણ જાણકારીએ પોતાના તમામ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડે. આ સાથે જ CBSEએ બોર્ડ પરીક્ષાઓના મૂલ્યાંકન સંબંધિત કામને પણ 31 માર્ચ સુધી સ્થગિત કરી દેવામાં આવ્યા છે.  IIT, એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ માટેની JEE મેઇન્સ પણ મોકૂફ રાખવામાં આવી છે.

આ પણ વાંચો :  રાજ્યસભાની 2 સીટ જીતવા કોંગ્રેસની નવી રણનીતિ? જાણો કોની સાથે થઈ રહી છે ચર્ચા?

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Next Article