કોરોના મહામારીને પગલે રાજય સરકારનો મહત્વનો નિર્ણય, રાજયકક્ષાનો નવરાત્રી મહોત્સવ નહીં ઉજવવાનો કર્યો નિર્ણય

વૈશ્વિક કોરોના મહામારીને પગલે નવરાત્રી મહોત્સવ પર ગ્રહણ લાગ્યું છે. રાજય સરકારે કોરોના મહામારીને પગલે રાજયકક્ષાનો નવરાત્રી મહોત્સવ નહીં ઉજવવાનો નિર્ણય કર્યો છે. અહીં, નોંધનીય છે કે સરકાર દ્વારા દર વર્ષે નવરાત્રી દરમિયાન આ મહોત્સવની ઉજવણી કરાય છે. આ સાથે જ આ વરસે રાજયમાં નવરાત્રીની ઉજવણી પણ નહીં થઈ શકે.

Follow Us:
Utpal Patel
| Edited By: | Updated on: Sep 26, 2020 | 7:49 PM

વૈશ્વિક કોરોના મહામારીને પગલે નવરાત્રી મહોત્સવ પર ગ્રહણ લાગ્યું છે. રાજય સરકારે કોરોના મહામારીને પગલે રાજયકક્ષાનો નવરાત્રી મહોત્સવ નહીં ઉજવવાનો નિર્ણય કર્યો છે. અહીં, નોંધનીય છે કે સરકાર દ્વારા દર વર્ષે નવરાત્રી દરમિયાન આ મહોત્સવની ઉજવણી કરાય છે. આ સાથે જ આ વરસે રાજયમાં નવરાત્રીની ઉજવણી પણ નહીં થઈ શકે.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ

મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે

જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?

ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર

રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા

બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ

ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય

સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો

પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!

વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ

g clip-path="url(#clip0_868_265)">