મામલતદાર મેડમને આવ્યો ગુસ્સો અને ઉઠાવી લીધો દંડો, જુઓ વાઈરલ વીડિયો

|

Dec 07, 2019 | 12:18 PM

બોડેલીમાં સ્ટેમ્પ વેન્ડર અને નાયબ મામલતદાર વચ્ચે રકઝક થઈ હતી. આ વિવાદનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં મામલતદાર દંડો લઈને ગુસ્સામાં જોવા મળી રહ્યાં છે.  સ્ટેમ્પ વેન્ડરે ટેબલ કુદ્યુ અને તે બાદ મામલતદાર મેડમને ગુસ્સો આવી ગયો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાઈરલ થઈ રહ્યો છે. Web Stories View more પાકિસ્તાનમાં કામ […]

મામલતદાર મેડમને આવ્યો ગુસ્સો અને ઉઠાવી લીધો દંડો, જુઓ વાઈરલ વીડિયો

Follow us on

બોડેલીમાં સ્ટેમ્પ વેન્ડર અને નાયબ મામલતદાર વચ્ચે રકઝક થઈ હતી. આ વિવાદનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં મામલતદાર દંડો લઈને ગુસ્સામાં જોવા મળી રહ્યાં છે.  સ્ટેમ્પ વેન્ડરે ટેબલ કુદ્યુ અને તે બાદ મામલતદાર મેડમને ગુસ્સો આવી ગયો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાઈરલ થઈ રહ્યો છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો   : બાળકના નામકરણ વખતે ન કરશો આવી ભૂલ, નહીં તો થશે પસ્તાવો! જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Published On - 12:16 pm, Sat, 7 December 19

Next Article