સિરોહી નજીક આબુરોડ પર કાર અને જીપ વચ્ચે અકસ્માત, સીસીટીવીમાં કેદ થઈ ઘટના

|

Jan 15, 2020 | 5:41 AM

સિરોહી નજીક આબુરોડ પર કાર અને જીપ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં એક જીપ અચાનક કાર સાથે અથડાય છે. જેના કારણે કાર આસપાસના લોકો અને બાઈક સવાર પર ચઢી ગઈ હતી. અકસ્માતમાં 6 જેટલા લોકો ઘાયલ થયા છે. જેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. […]

સિરોહી નજીક આબુરોડ પર કાર અને જીપ વચ્ચે અકસ્માત, સીસીટીવીમાં કેદ થઈ ઘટના

Follow us on

સિરોહી નજીક આબુરોડ પર કાર અને જીપ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં એક જીપ અચાનક કાર સાથે અથડાય છે. જેના કારણે કાર આસપાસના લોકો અને બાઈક સવાર પર ચઢી ગઈ હતી. અકસ્માતમાં 6 જેટલા લોકો ઘાયલ થયા છે. જેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.

આ પણ વાંચોઃ ગુજસીટોક કાયદાના અમલીકરણ બાદ પ્રથમ ગુનો અમદાવાદના મેઘાણીનગરના ખંડણીખોર સામે નોંધાયો

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article