AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હેલ્મેટ વગર પેટ્રોલપંપ જવાવાળા લોકોને નહીં મળે પેટ્રોલ, 1 જૂનથી લાગૂ થશે નવો નિયમ

ઉત્તરપ્રદેશના ગૌતમ બુધ નગર જિલ્લામાં 1 જૂનથી હેલ્મેટ વગર પેટ્રોલપંપ પર પેટ્રોલ ભરાવવા જતા ટૂ-વ્હીલર વાહન ચાલકને પેટ્રોલ આપવામાં નહીં આવે. જિલ્લા અધિકારી બૃજેશ નારાયણ સિંહે આ મુદ્દે જિલ્લાના બધા જ પેટ્રોલપંપ ડીલરોની સાથે એક બેઠક કરી હતી. બેઠકમાં તેમને આ નિર્ણયનું કડક પાલન કરવાનો આદેશ આપ્યો છે. જિલ્લા અધિકારીએ કહ્યું કે માર્ગ સલામતીની જાગરૂકતાના […]

હેલ્મેટ વગર પેટ્રોલપંપ જવાવાળા લોકોને નહીં મળે પેટ્રોલ, 1 જૂનથી લાગૂ થશે નવો નિયમ
| Updated on: May 15, 2019 | 6:00 AM
Share

ઉત્તરપ્રદેશના ગૌતમ બુધ નગર જિલ્લામાં 1 જૂનથી હેલ્મેટ વગર પેટ્રોલપંપ પર પેટ્રોલ ભરાવવા જતા ટૂ-વ્હીલર વાહન ચાલકને પેટ્રોલ આપવામાં નહીં આવે. જિલ્લા અધિકારી બૃજેશ નારાયણ સિંહે આ મુદ્દે જિલ્લાના બધા જ પેટ્રોલપંપ ડીલરોની સાથે એક બેઠક કરી હતી. બેઠકમાં તેમને આ નિર્ણયનું કડક પાલન કરવાનો આદેશ આપ્યો છે.

જિલ્લા અધિકારીએ કહ્યું કે માર્ગ સલામતીની જાગરૂકતાના ઉદ્દેશ્યથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. 31મે પછી જિલ્લાના કોઈ પણ પેટ્રોલપંપ પર હેલ્મેટ વગર આવેલા ટુ-વ્હીલર ચાલકોને પેટ્રોલ આપવામાં નહીં આવે. તેમને કહ્યું કે માર્ગ અકસ્માતમાં દિવસે દિવસે વધારો થતો જાય છે, તેથી તેને ધ્યાનમાં રાખીને આ પગલુ ભરવામાં આવ્યું છે.

જિલ્લા અધિકારીએ વધુમાં જણાવ્યું કે મોટર વાહન એક્ટ 1988ની કલમ 129 હેઠળ વાહન ચાલક તથા પાછળ બેસનાર દ્વારા કોઈ પણ ટુ-વ્હીલરની સવારી કરતા હેલ્મેટ પહેરવુ ફરજીયાત છે. આ રીતે હેલ્મેટ ન પહેરવુ IPCની કલમ 188 હેઠળ પણ એક ગુન્હો છે. જેમાં 6 મહિના સુધીની જેલની સજા થઈ શકે છે.

આ પણ વાંચો: જુઓ VIDEO:સુરતમાં ફાયર સેફટી મુદ્દે ફાયર બ્રિગેડ ટીમની મોટી કાર્યવાહી

તેમને કહ્યું કે પેટ્રોલપંપ ડીલરોને આદેશ આપવામાં આવ્યો છે કે તે તેમના પેટ્રોલપંપ પર CCTV કેમેરા જરૂર લગાવે. તેનાથી હેલ્મેટ વગર પેટ્રોલ ભરાવવા આવતા લોકોને કેમેરામાં કેદ કરી શકાય.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow Us
Breaking News : લલિત વસોયાએ ચૂંટણી પંચને ગણાવ્યું 'પાળતું શ્વાન'
Breaking News : લલિત વસોયાએ ચૂંટણી પંચને ગણાવ્યું 'પાળતું શ્વાન'
તમે મસ્તીના મૂડમાં રહેશો, નાણાકીય સ્થિતિ મજબૂત થશે
તમે મસ્તીના મૂડમાં રહેશો, નાણાકીય સ્થિતિ મજબૂત થશે
સુરતીઓને કાળઝાળ ગરમીમાં ટ્રાફિક સિગ્નલથી રાહત
સુરતીઓને કાળઝાળ ગરમીમાં ટ્રાફિક સિગ્નલથી રાહત
ચૂંટણી ટાણે ખેડૂતોનો હુંકાર; મોંઘવારી અને MSP મુદ્દે સરકાર સામે રોષ
ચૂંટણી ટાણે ખેડૂતોનો હુંકાર; મોંઘવારી અને MSP મુદ્દે સરકાર સામે રોષ
ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવારને ફોર્મ પરત લેવા લોભ, લાલચ આપવાનો આરોપ
ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવારને ફોર્મ પરત લેવા લોભ, લાલચ આપવાનો આરોપ
77 કરોડનું સાયબર ફ્રોડ: ગોવાથી ચાલતી ગેંગનો પર્દાફાશ, 16ની ધરપકડ
77 કરોડનું સાયબર ફ્રોડ: ગોવાથી ચાલતી ગેંગનો પર્દાફાશ, 16ની ધરપકડ
નેતાઓના વાયદાથી કંટાળેલ જનતા મેદાને! ગટર મુદ્દે તંત્ર સામે 'લાલ આંખ'
નેતાઓના વાયદાથી કંટાળેલ જનતા મેદાને! ગટર મુદ્દે તંત્ર સામે 'લાલ આંખ'
જિમ જેહાદના રવાડે ચઢેલા વિધર્મીની SOGએ કાઢી 'હવા' - જુઓ Video
જિમ જેહાદના રવાડે ચઢેલા વિધર્મીની SOGએ કાઢી 'હવા' - જુઓ Video
ભાવનગરમાં કોંગ્રેસે 22 વર્ષિય કોલેજિયન દીકરીને આપી ટિકિટ
ભાવનગરમાં કોંગ્રેસે 22 વર્ષિય કોલેજિયન દીકરીને આપી ટિકિટ
ચોટીલામાં કોંગ્રેસનો અનોખો દાવ, કિન્નર ઉમેદવાર વૈશાલી દેવીને આપી ટિકિટ
ચોટીલામાં કોંગ્રેસનો અનોખો દાવ, કિન્નર ઉમેદવાર વૈશાલી દેવીને આપી ટિકિટ
g clip-path="url(#clip0_868_265)">