બનાસ ડેરીની ચૂંટણી: શંકર ચૌધરી ઉમેદવારી ફોર્મ ભરશે, ચૂંટણીમાં મોટાભાગની બેઠકો બિનહરીફ થાય તેવી શકયતા

|

Sep 28, 2020 | 11:53 AM

બનાસકાંઠાની બનાસ ડેરીની ચૂંટણીમાં આજે ચેરમેન શંકર ચૌધરી ઉમેદવારી ફોર્મ ભરશે જેમાં જિલ્લાના ધારાસભ્યો સહિત ભાજપના મોટા આગેવાનો ઉપસ્થિત રહે તેવી શક્યતા છે. ઉમેદવારી નોંધવા માટે હવે માત્ર બે દિવસ બાકી છે અને અત્યાર સુધી ચાર ઉમેદવારોએ નોંધાવી છે ઉમેદવારી કે જે ચારેય ઉમેદવાર વર્તમાન નિયામક મંડળના સભ્ય છે. બનાસ ડેરીની ચૂંટણીમાં મોટાભાગની બેઠકો બિનહરીફ […]

બનાસ ડેરીની ચૂંટણી: શંકર ચૌધરી ઉમેદવારી ફોર્મ ભરશે, ચૂંટણીમાં મોટાભાગની બેઠકો બિનહરીફ થાય તેવી શકયતા

Follow us on

બનાસકાંઠાની બનાસ ડેરીની ચૂંટણીમાં આજે ચેરમેન શંકર ચૌધરી ઉમેદવારી ફોર્મ ભરશે જેમાં જિલ્લાના ધારાસભ્યો સહિત ભાજપના મોટા આગેવાનો ઉપસ્થિત રહે તેવી શક્યતા છે. ઉમેદવારી નોંધવા માટે હવે માત્ર બે દિવસ બાકી છે અને અત્યાર સુધી ચાર ઉમેદવારોએ નોંધાવી છે ઉમેદવારી કે જે ચારેય ઉમેદવાર વર્તમાન નિયામક મંડળના સભ્ય છે. બનાસ ડેરીની ચૂંટણીમાં મોટાભાગની બેઠકો બિનહરીફ થાય તેવી શકયતા છે કેમકે વર્તમાન નિયામક મંડળ સામે કોઈ પેનલ ચૂંટણી લડે તેવી શક્યતા નહિવત્ જોવાઈ રહી છે.

 

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article