2700 કરોડનું હેરોઈન મીઠાની ગૂણમાં પાકિસ્તાનથી મોકલાયું, સરહદ પર અધિકારીઓએ ઝડપી લીધું

|

Jun 30, 2019 | 3:30 PM

પંજાબ ડ્ર્ગ્સને લઈને જાણીતું થઈ ગયું છે અને તેના પર ફિલ્મો પણ બનવા લાગી છે. પાકિસ્તાન અને ભારત-પાકની બોર્ડર પંજાબમાં જે અટ્ટારીના નામે ઓળખાય છે ત્યાંથી 2700 કરોડનું હેરોઈન ઝડપાયું છે. ભારતના ઈતિહાસમાં આ સૌથી મોટી રેડ છે જેમાં 532 કિલો હેરોઈન સીમા પારથી આવી રહ્યું હતું અને અધિકારીઓ દ્વારા તેને ઝડપી લેવામાં આવ્યું છે. […]

2700 કરોડનું હેરોઈન મીઠાની ગૂણમાં પાકિસ્તાનથી મોકલાયું, સરહદ પર અધિકારીઓએ ઝડપી લીધું

Follow us on

પંજાબ ડ્ર્ગ્સને લઈને જાણીતું થઈ ગયું છે અને તેના પર ફિલ્મો પણ બનવા લાગી છે. પાકિસ્તાન અને ભારત-પાકની બોર્ડર પંજાબમાં જે અટ્ટારીના નામે ઓળખાય છે ત્યાંથી 2700 કરોડનું હેરોઈન ઝડપાયું છે. ભારતના ઈતિહાસમાં આ સૌથી મોટી રેડ છે જેમાં 532 કિલો હેરોઈન સીમા પારથી આવી રહ્યું હતું અને અધિકારીઓ દ્વારા તેને ઝડપી લેવામાં આવ્યું છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

પાકિસ્તાનમાંથી ભારતમાં ડ્રગ્સ ઘૂસાડવામાં આવી રહ્યું હતું પણ તેને ભારતમાં આવ્યા પહેલાં જ બોર્ડર પહેલાં પકડી લેવાયું છે. 532 કિલોગ્રામ હેરોઈન ઝડપાયું છે અને તેના લઈને સીમા પર પણ સુરક્ષા વધારી દેવાઈ છે. હાલમાં અધિકારીઓ વધારે લોકોની જે સંડોવણી થઈ છે તેની પણ તપાસ કરી રહ્યાં છે.

આ પણ વાંચો:  અભિનેત્રી સ્વરા ભાસ્કર અને ગુજરાતના IPS અધિકારી વચ્ચે સોશિયલ મીડિયામાં થઈ બોલાચાલી!

પકડાયેલા હેરોઈનની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 2700 કરોડ રુપિયા આંકવામાં આવી રહી છે. આ ભારતના ઈતિહાસમાં આ સૌથી મોટી ખેપ મારવામાં આવી રહી હતી અને ભારતના અધિકારીઓ દ્વારા તેને ઝડપી લેવાઈ છે. આમ ભારતના અધિકારીઓ દ્વારા આ ડ્રગ્સ માફિયાને કરાયેલું સૌથી મોટું નુકસાન છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ ખેપ મારવાની અનોખી રીત હતી. પાકિસ્તાનમાંથી ભારતમાં કોઈને ભનક ન આવે તે માટે આ ખેપને મીઠાની ગૂણમાં છૂપાવીને લાવવાની વ્યવસ્થા કરાઈ હતી પણ અધિકારીઓની નજરમાંથી તેઓ બચી શક્યા નહોતા. આ માટે અધિકારીઓએ સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું અને 600 ગૂણમાંથી 15 ગૂણ એવી શોધી કાઢી જેમાંથી હેરોઈન મળી આવ્યું હતું. આ બાબતની જાણકારી અધિકારીઓ દ્વારા રવિવારના રોજ આપવામાં આવી હતી.

 

[yop_poll id=”1″]

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article