ગુજરાતમાં ઓનલાઈન છેતરપિંડીનો સૌથી મોટો કિસ્સો, વેપારીએ ગુમાવ્યા કરોડો રૂપિયા

‘લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે’ આ કહેવત વધુ એકવાર સાર્થક થઈ છે. અમદાવાદના સેટેલાઈટનો વેપારી લાલચમાં એવો ફસાયો કે હવે કરોડો રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે. ઓનલાઈન છેતરપિંડીનો ગુજરાતનો આ સૌથી મોટો કિસ્સો છે. જેમાં વેપારી સાથે રૂપિયા 11 કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ છે.   Web Stories View more આજનું રાશિફળ તારીખ : […]

ગુજરાતમાં ઓનલાઈન છેતરપિંડીનો સૌથી મોટો કિસ્સો, વેપારીએ ગુમાવ્યા કરોડો રૂપિયા
Follow Us:
| Updated on: Jan 27, 2020 | 7:11 AM

‘લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે’ આ કહેવત વધુ એકવાર સાર્થક થઈ છે. અમદાવાદના સેટેલાઈટનો વેપારી લાલચમાં એવો ફસાયો કે હવે કરોડો રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે. ઓનલાઈન છેતરપિંડીનો ગુજરાતનો આ સૌથી મોટો કિસ્સો છે. જેમાં વેપારી સાથે રૂપિયા 11 કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આરોપીએ HDFCનો અધિકારી હોવાનું જણાવીને જુદી જુદી વીમા કંપનીઓની પોલીસીમાં રોકાણની લાલચ આપી હતી. ત્યારબાદ લાલચમાં આવેલા વેપારીને ડિપાર્ટમેન્ટના ખોટા લેટર બનાવી આપીને છેતરપિંડી આચરી હતી. તેણે વેપારીને ઉલ્લું બનાવવા માટે જુદા જુદા અધિકારીઓના સહી-સિક્કાનો ઉપયોગ કર્યો હતો. પોતે છેતરાઈ ગયો હોવાની જાણ થતાં જ વેપારીએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ દાખલ કરાવી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: એર ઈન્ડિયા વેચવાની વિરૂદ્ધ સુબ્રમણ્યમ સ્વામી, કહ્યું કે દેશ વિરોધી સોદો, કોર્ટના દરવાજા ખખડાવીશ

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">