લોકડાઉનનું પાલન કરાવી રહેલાં પોલીસજવાનો પર ગોમતીપુરમાં થયો પથ્થરમારો

|

Apr 01, 2020 | 10:49 AM

લોકડાઉનનો ચુસ્તપણે અમલ પોલીસ કરાવી રહી છે. ઘરની બહાર નીકળનારા લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં પોલીસ પર પથ્થરમારો થયો છે. લોકડાઉનનું પાલન કરાવી રહેલી પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. જેને લઈને પોલીસ 2 લોકોની અટકાયત પણ કરી છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને […]

લોકડાઉનનું પાલન કરાવી રહેલાં પોલીસજવાનો પર ગોમતીપુરમાં થયો પથ્થરમારો
પ્રતિકાત્મક તસવીર

Follow us on

લોકડાઉનનો ચુસ્તપણે અમલ પોલીસ કરાવી રહી છે. ઘરની બહાર નીકળનારા લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં પોલીસ પર પથ્થરમારો થયો છે. લોકડાઉનનું પાલન કરાવી રહેલી પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. જેને લઈને પોલીસ 2 લોકોની અટકાયત પણ કરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

 

આ પણ વાંચો :  રાજયમાં બીપીએલ, એપીએલ અને અંત્યોદય કાર્ડધારકોને અનાજનું વિતરણ શરૂ

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article