VIDEO: અમદાવાદમાં ખાડિયા પોલીસે ડ્રોનથી ધાબા ઉપર ભેગા થયેલા લોકો વિરુદ્ધ કરી કાર્યવાહી, 14 લોકોની કરી ધરપકડ

|

Apr 11, 2020 | 4:41 AM

અમદાવાદ : ખાડિયા પોલીસે ડ્રોનથી ધાબા ઉપર ભેગા થયેલા લોકો વિરુદ્ધ કરી કાર્યવાહી કરી હતી. પોલીસે અલગ અલગ બે કેસ દાખલ કરી 14 લોકોની કરી ધરપકડ કરી છે. આ પણ વાંચો: VIDEO: ભારતમાં કોરોના વાયરસના 5,927 કેસ, સૌથી વધુ કેસ આ રાજ્યમાં નોંધાયા Web Stories View more મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા […]

VIDEO: અમદાવાદમાં ખાડિયા પોલીસે ડ્રોનથી ધાબા ઉપર ભેગા થયેલા લોકો વિરુદ્ધ કરી કાર્યવાહી, 14 લોકોની કરી ધરપકડ

Follow us on

અમદાવાદ : ખાડિયા પોલીસે ડ્રોનથી ધાબા ઉપર ભેગા થયેલા લોકો વિરુદ્ધ કરી કાર્યવાહી કરી હતી. પોલીસે અલગ અલગ બે કેસ દાખલ કરી 14 લોકોની કરી ધરપકડ કરી છે.

આ પણ વાંચો: VIDEO: ભારતમાં કોરોના વાયરસના 5,927 કેસ, સૌથી વધુ કેસ આ રાજ્યમાં નોંધાયા

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

રાયપુર ભાઉની પોળમાં આવેલ કેશવ ફ્લેટમાં 4 લોકો અને તુલસી ફ્લેટમાં 10 લોકો મળી 14 લોકો સામે જાહેરનામા ભંગ વિરુદ્ધ કરી કાર્યવાહી કરવામાં આવી હતી. ધાબા પર ગેમ રમવા લોકો ભેગા થયા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 4:27 am, Sat, 11 April 20

Next Article