અમદાવાદના 34 પોલીસ કર્મીને કોરોના પોઝીટીવ, વાસણા પોલીસ મથકના 6 કર્મીને કોરોના

34 police personnel from Ahmedabad tested positive, 6 personnel from Vasna police station tested positive

અમદાવાદ શહેરમાં એક તરફ પોલીસ કર્મચારીઓને રજા લેવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે, ત્યા બીજી બાજુ પોલીસ કર્મચારીઓ કોરોનાથી સંક્રમીત થઈ રહ્યાં છે. અમદાવાદ શહેરમાં કુલ દશ હજારના સંખ્યાબંળ છે. જે પૈકી 34 પોલીસ કર્મચારીઓ કોરોના પોઝીટીવ આવ્યા છે.  વાસણા પોલીસ મથકના એકસાથે છ પોલીસ કર્મચારીઓને કોરોના થતા, પોલીસ સ્ટેશનમાં સોપો પડી ગયો છે. અને બાકીના પોલીસ કર્મચારીઓ ઉપર કામનુ ભારણ વધી જતા, ફરજ બજાવતા પોલીસમા કચવાટ ફેલાયો છે.

READ  અમદાવાદમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો, મેલેરીયાના 24 કેસ તો ડેન્ગ્યુના 546 કેસ નોંધાયા

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments