હરિયાણામાં ધોળે દિવસે યુવતીની કરાઈ હત્યા, જુઓ VIDEO
હરિયાણામાં ગુનેગારો હવે વધુ બેફામ બની રહ્યા છે. ધોળે દિવસે પણ હત્યા કરતાં હવે ગુનેગારોને પોલીસને ભય રહ્યો નથી. ફરિદાબાદના વલ્લભગઢમાં એક યુવતીની ધોળે દિવસે હત્યા કરી દેવાઈ. યુવતી B.com.ના ફાઈનલ વર્ષમાં અભ્યાસ કરતી હતી, અને તે પરીક્ષા આપીને કોલેજમાંથી જેવી બહાર નીકળી કે, આરોપીઓએ તેને આંતરી કારમાં બેસાડવાનો પ્રયાસ કર્યો. યુવતીએ તેનો વિરોધ કર્યો, […]
હરિયાણામાં ગુનેગારો હવે વધુ બેફામ બની રહ્યા છે. ધોળે દિવસે પણ હત્યા કરતાં હવે ગુનેગારોને પોલીસને ભય રહ્યો નથી. ફરિદાબાદના વલ્લભગઢમાં એક યુવતીની ધોળે દિવસે હત્યા કરી દેવાઈ. યુવતી B.com.ના ફાઈનલ વર્ષમાં અભ્યાસ કરતી હતી, અને તે પરીક્ષા આપીને કોલેજમાંથી જેવી બહાર નીકળી કે, આરોપીઓએ તેને આંતરી કારમાં બેસાડવાનો પ્રયાસ કર્યો. યુવતીએ તેનો વિરોધ કર્યો, તો રસ્તા વચ્ચે આરોપીઓએ તેની ગોળી મારી હત્યા કરી દીધી અને કારમાં બેસી ફરાર થઈ ગયા. આ મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો