અમદાવાદ જિલ્લામાં નિયમોનું ઉલ્લંઘન કરતાં 2 PUC સેન્ટર સસ્પેન્ડ કરાયા

|

Sep 25, 2019 | 5:10 PM

અમદાવાદ જિલ્લામાં નિયમોનું ઉલ્લંઘન કરતા 2 પીયુસી સેન્ટરોને આરટીઓ એસ.પી.મુનિયાએ 3 મહિના માટે સસપેન્ડ કર્યા છે. એસપી રિંગ રોડ પર આવેલા વ્રજ મોટર્સ તેમજ સાણંદમાં આવેલ ઋતુરાજ પીયુસી સેન્ટરની ચકાસણી કરતા નિયમોનું ઉલ્લંઘન થતું હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને અમદાવાદ આરટીઓ દ્વારા બન્ને પીયુસી સેન્ટરોના લાઈસન્સ 3 મહિના માટે સસપેન્ડ કર્યા છે. રાજ્યમાં નવા […]

અમદાવાદ જિલ્લામાં નિયમોનું ઉલ્લંઘન કરતાં 2 PUC સેન્ટર સસ્પેન્ડ કરાયા

Follow us on

અમદાવાદ જિલ્લામાં નિયમોનું ઉલ્લંઘન કરતા 2 પીયુસી સેન્ટરોને આરટીઓ એસ.પી.મુનિયાએ 3 મહિના માટે સસપેન્ડ કર્યા છે. એસપી રિંગ રોડ પર આવેલા વ્રજ મોટર્સ તેમજ સાણંદમાં આવેલ ઋતુરાજ પીયુસી સેન્ટરની ચકાસણી કરતા નિયમોનું ઉલ્લંઘન થતું હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને અમદાવાદ આરટીઓ દ્વારા બન્ને પીયુસી સેન્ટરોના લાઈસન્સ 3 મહિના માટે સસપેન્ડ કર્યા છે.

PUC center suspended

રાજ્યમાં નવા મોટર વ્હીકલ એક્ટ અમલમાં આવતા RTO અને પીયુસી સેન્ટરોની બહાર લાંબી લાઈનો જોવા મળી રહી છે. આવી જ લાંબી લાઈનોનો ફાયદો લઈને કેટલાક પીયુસી સેન્ટરોમાં પીયુસી કાઢવા માટે નિયત રકમ કરતા વધારે ચાર્જ વસુલવામાં આવી રહ્યો છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

PUC માટે લાંબી કતારો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

રાજ્ય સરકાર દ્વારા પીયુસી માટેના નક્કી કરાયેલા ભાવ પર નજર કરીએ તો

– મોપેડ 10 રૂપિયા

– ટુ વ્હી્લર (મોપેડ સિવાય) 20 રૂપિયા

– થ્રી- વ્હી્લર (સીએનજી/પેટ્રોલ/ડીઝલ) 25 રૂપિયા

– લાઈટ મોટર વ્હીકલ 50 રૂપિયા

– મીડીયમ અને હેવી વાહનો 60 રૂપિયા

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

નિયમ પ્રમાણે પીયુસી સેન્ટરો પર ભાવનું લીસ્ટ લગાવવુ જરૂરી છે સાથે જ આરટીઓ માન્ય તમામ પીયુસી સેન્ટરોમાં સીસીટીવી કેમેરા લગાવવા પણ જરૂરી છે. જોકે કેટલાક પીયુસી સેન્ટરો દ્વારા આવા નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. જેની અનેક ફરિયાદો ટ્રાન્સપોર્ટ વિભાગને મળી છે. આવી ફરિયાદોને આધારે ટ્રાન્સપોર્ટ કમિશનર દ્વારા રાજ્યના તમામ આરટીઓ અધિકારીને પીયુસી સેેન્ટરના ચેકિંગના આદેશ આપ્યા છે. જેેેને લઈને રાજ્યના તમામ જિલ્લામાં આરટીઓ ઇન્સપેક્ટર દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. આ ચેકિંગમાં ઉલ્લંઘમ કરતાં પીયુસી સેન્ટરને સસ્પેન્ડ કરી દેવાયા છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article