રાણી લક્ષ્મીબાઈના નિધન પછી તેમના પુત્રનું શું થયું ? આજે ક્યાં છે ઝાંસીની રાણીના વંશજો ?

રાણી લક્ષ્મીબાઈની વાત કરીએ, તો તેમની નિડરતા અને બહાદુરી આપણે બધા જાણીએ છીએ. જેમણે પોતાના સ્વાભિમાન અને દેશ માટે બલિદાન આપ્યું હતું. ત્યારે શું તમે જાણો છો કે, રાણી લક્ષ્મીબાઈના નિધન પછી તેમના પુત્રનું શું થયું ? તેમના વંશજો આજે ક્યાં છે ? તેના વિશે આ લેખમાં જાણીશું.

રાણી લક્ષ્મીબાઈના નિધન પછી તેમના પુત્રનું શું થયું ? આજે ક્યાં છે ઝાંસીની રાણીના વંશજો ?
Rani Lakshmibai
| Updated on: Dec 04, 2024 | 7:08 PM

ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ જેમની નિડરતા અને બહાદુરીની કહાની આપણે બધા જાણીએ છીએ. જેમણે પોતાના સ્વાભિમાન અને દેશ માટે બલિદાન આપ્યું. ત્યારે શું તમે જાણો છો કે, રાણી લક્ષ્મીબાઈના નિધન પછી તેમના પુત્રનું શું થયું, તેમણે ઝાંસી પર નિયંત્રણ મેળવવા માટે ફરીથી કોઈ યુદ્ધ લડ્યું હતું કે કેમ ? તેમના વંશજો આજે ક્યાં છે ? તેના વિશે આ લેખમાં જાણીશું. રાણી લક્ષ્મીબાઈના વંશજો વિશે વાત કરીએ, તે પહેલા રાણી લક્ષ્મીબાઈ વિશે થોડું જાણી લઈએ, રાણી લક્ષ્મીબાઈનો જન્મ 19 નવેમ્બર, 1828ના રોજ બનારસના એક મરાઠી પરિવારમાં થયો હતો. તેમનું બાળપણનું નામ મણિકર્ણિકા હતું, જેમને પ્રેમથી બધા મનુ કહેતા હતા. 1842માં મનુના લગ્ન ઝાંસીના મહારાજા ગંગાધર રાવ નેવલેકર સાથે થયા હતા. લગ્ન પછી મણિકર્ણિકાનું નામ લક્ષ્મીબાઈ રાખવામાં આવ્યું. લગ્ન પછી રાણી લક્ષ્મીબાઈએ એક પુત્રને જન્મ આપ્યો, પરંતુ તે માત્ર ચાર મહિના જ જીવી શક્યા. આ પછી લક્ષ્મીબાઈ અને મહારાજા ગંગાધર રાવે રાણીના નજીકના ભાઈ ગણાતા વાસુદેવના પુત્ર આનંદ રાવને દત્તક લીધા હતા અને દામોદર રાવ...

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો