પુસ્તકના પાનેથી: જાણો દેશના બંધારણના ઘડતરમાં ફાળો આપનારા આ ગુજરાતી મહાનુભાવ વિશે

|

Aug 01, 2022 | 10:48 PM

Pustak na Pane thi: અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક વાંચન (Book Reading)ઘટતું જાય છે, ત્યારે જો દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું.

પુસ્તકના પાનેથી: જાણો દેશના બંધારણના ઘડતરમાં ફાળો આપનારા આ ગુજરાતી મહાનુભાવ વિશે

Follow us on

કોઈ રસપ્રદ ઘટના કે પુસ્તકમાંથી (Book)રજૂ થતી માહિતી આજના વ્યસ્ત સમયમાં ગાગરમાં સાગર સમાન છે.આજના અતિવ્યસ્ત જીવનમાં  (Book Reading)સમય ઘટતો જાય છે ત્યારે જો તમને દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશેષ અંગે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું. પુસ્તકના પાનેથી સિરીઝમાં તમે રાજકીય, સાહિત્યિક કે મનોરંજન જગતની ઘટના કે વ્યક્તિ વિશેષ અંગે નજીવા સમયમાં માહિતી મેળવી શકશો. તો ચાલો આજે જાણીએ કે ભારતની સ્વતંત્રતા બાદ જ્યારે બંધારણ ઘડાયું ત્યારે આ સૌથી વિશાળ બંધારણના નિર્માણમાં એક ગુજરાતીનો પણ સિંહફાળો હતો. વળી આ ગુજરાતી  જાણીતા સાહિત્યકાર પણ  હતા. તો ચાલો આજે જાણીએ ભારતના બંધારણના  ઘડતરમાં ભાગ ભજવી ચૂકેલા  સાહિત્યકાર કનૈયાલાલ મુન્શી વિશે અને તેમના પુસ્તકો અંગે.

 

મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024

 

 

Published On - 11:25 am, Mon, 20 June 22

Next Article