પુસ્તકના પાનેથી: નાનકડી ઇન્દુની ‘વાનરસેના’ વિશે જાણો છો?

TV9 GUJARATI

|

Updated on: Jul 26, 2022 | 7:18 PM

Pustak na Pane thi: અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક વાંચન (Book Reading) ઘટતું જાય છે, ત્યારે જો દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું.

પુસ્તકના પાનેથી: નાનકડી ઇન્દુની 'વાનરસેના' વિશે જાણો છો?
Pustka na Panethi

Follow us on

કોઈ રસપ્રદ ઘટના કે પુસ્તકમાંથી (Book)રજૂ થતી માહિતી આજના વ્યસ્ત સમયમાં ગાગરમાં સાગર સમાન છે. આજના અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક વાંચનનો (Book Reading)સમય ઘટતો જાય છે ત્યારે જો તમને દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશેષ અંગે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું. પુસ્તકના પાનેથી  સિરીઝમાં તમે રાજકીય, સાહિત્યિક કે મનોરંજન જગતની ઘટના કે વ્યક્તિ વિશેષ અંગે નજીવા સમયમાં માહિતી મેળવી શકશો. તો ચાલો આજે જાણીએ જાણીતા લેખક દેવેન્દ્ર પટેલ દ્વાર લિખિત પુસ્તક પાર્લામેન્ટ સ્ટ્રીટમાં  લાખયેલી ઇન્દિરા ગાંધીની બાળપણની માહિતી અંગે. જેમાં તેમણે  ઇન્દિરા ગાંધીના બાળપણના પરાક્રમો વિશે આલેખન કર્યું છે.

 

આ પણ વાંચો

Latest News Updates

Related Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati