Pustak na pane thi: ભારતના બંધારણમાં દર્શાવેલા ચિત્રો કોણે દોર્યા છે ?

|

Jan 28, 2023 | 10:39 AM

અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક વાંચન (Book Reading) ઘટતું જાય છે, ત્યારે જો દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું.

Pustak na pane thi: ભારતના બંધારણમાં દર્શાવેલા ચિત્રો કોણે દોર્યા છે ?
pustak na pane thi

Follow us on

કોઈ રસપ્રદ ઘટના કે પુસ્તકમાંથી રજૂ થતી માહિતી આજના વ્યસ્ત સમયમાં ગાગરમાં સાગર સમાન છે. આજના અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક  વાંચનનો સમય ઘટતો જાય છે ત્યારે જો તમને દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશેષ અંગે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું. પુસ્તકના પાનેથી  સિરીઝમાં તમે રાજકીય, સાહિત્યિક કે મનોરંજન જગતની ઘટના કે વ્યક્તિ વિશેષ અંગે નજીવા સમયમાં માહિતી મેળવી શકશો.

પુસ્તકના પાનેથી શ્રેણીમાં શૌર્ય ગાથા અંતર્ગત જાણીએ ભારતના એવા બહાદુર જવાનો વિશે જેઓ મા ભોમ માટે શિર સાટે લડ્યા છે અને બલિદાનો પણ આપ્યા છે.   જોકે દેશના આવા જવાનોના  બલિદાન અંગે ભાગ્યે જ લોકોને ખબર છે અને આવા વીર જવાનોના નામ પણ કોઈ જાણતું નથી ત્યારે પુસ્તકના પાનેથી શ્રેણીમાં શૌર્ય પુસ્તકમાંથી એવા અંશો લેવામાં આવ્યા છે જેના  દ્વારા લોકોને  ભારતના વીર સૈનિકોના પરાક્રમ વિશે માહિતી મળી  શકે. પુસ્તક  શૌર્યના  પેજ નંબર  22 ઉપર  વિગતો આપી છેકે  ભારતે  પ્રથમ સર્જિકલ સ્ટ્રાઇક કેવી રીતે કરી હતી?

તો આજે  જાણીશું   બંધારણના પાના ઉપર જે ચિત્રો દોર્યા છે  તે કોણે દોર્યા છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

Next Article