GK Quiz: ભારતમાં સૌથી વધુ આકાશી વીજળી ક્યાં પડે છે ? જાણો આવા જ વધુ સવાલોના જવાબ
જો તમે તમારું જનરલ નોલેજ વધારવા માંગો છો, તો ક્વિઝ તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. આની મદદથી તમે સરળતાથી પ્રશ્નોના જવાબો પણ મળી જશે. અમે આજે તમારા માટે આવા જ કેટલાક પ્રશ્નો અને જવાબો લઈને આવ્યા છીએ, જે તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે.
GK Quiz : જો તમે કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની (Competitive Exam) તૈયારી કરી રહ્યા હોવ તો તમને ખબર જ હશે કે ભારતમાં તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં જનરલ નોલેજના પ્રશ્નો પૂછવામાં આવે છે. જનરલ નોલેજ એ તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે એક મહત્વપૂર્ણ વિષય છે, તેથી જ્યારે ઇન્ટરવ્યૂ રાઉન્ડની વાત આવે છે, ત્યારે ઉમેદવારોની ક્ષમતા માપવામાં પણ જનરલ નોલેજના પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે.
આ પણ વાંચો GK Quiz : રાજસ્થાનના ઈતિહાસના પ્રણેતા કોને કહેવાય છે ? આવું જ વધારે રાજસ્થાન વિશે અવનવું જાણો
જો તમે તમારું જનરલ નોલેજ વધારવા માંગો છો, તો ક્વિઝ તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. આની મદદથી તમે સરળતાથી પ્રશ્નોના જવાબો પણ મળી જશે. અમે આજે તમારા માટે આવા જ કેટલાક પ્રશ્નો અને જવાબો લઈને આવ્યા છીએ, જે તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે.
પ્રશ્ન – તાજમહેલ ભારતની કઈ નદીના કિનારે આવેલો છે ? જવાબ – યમુના નદીના કિનારે
પ્રશ્ન – વિશ્વનું સૌથી અનોખું ફળ કયું છે ? જવાબ – ડ્રેગન
પ્રશ્ન – કયું શહેર મહેલોના શહેર તરીકે ઓળખાય છે ? જવાબ – કોલકાતા
પ્રશ્ન – કયા દેશમાં મતદાન ન કરવા બદલ દંડ કરવામાં આવે છે ? જવાબ – ઓસ્ટ્રેલિયામાં
પ્રશ્ન – કયા ફૂલને ફૂલોની રાણી કહેવામાં આવે છે ? જવાબ – જાસ્મિનને
પ્રશ્ન – કયા શહેરને સાત ટેકરીઓનું શહેર કહેવામાં આવે છે અને શા માટે ? જવાબ – રોમને સાત ટેકરીઓનું શહેર કહેવામાં આવે છે, કારણ કે તે સાત ટેકરીઓથી ઘેરાયેલું છે
પ્રશ્ન – ભારતના કયા રાજ્યની રાજ્ય ભાષા અંગ્રેજી છે ? જવાબ – નાગાલેન્ડની
પ્રશ્ન – ફૂટબોલમાં કયો ગેસ ભરવામાં આવે છે ? જવાબ – હાઇડ્રોજન ગેસ
પ્રશ્ન – માનવ શરીરમાં સૌથી નાનું હાડકું ક્યાં આવેલું છે ? જવાબ – કાનમાં
પ્રશ્ન – મચ્છરનું આયુષ્ય કેટલું હોય છે ? જવાબ -14 થી 56 દિવસનું
પ્રશ્ન – ભારતના કયા શહેરને નવાબોનું શહેર કહેવામાં આવે છે ? જવાબ – લખનૌને
પ્રશ્ન – ભારતમાં સૌથી વધુ આકાશી વીજળી ક્યાં પડે છે ? જવાબ – મધ્યપ્રદેશમાં
ક્લાઈમેટ રેઝિલિયન્ટ ઓબ્ઝર્વિંગ સિસ્ટમ્સ પ્રમોશન કાઉન્સિલ (CROPC) એ ભારતીય હવામાન વિભાગના સહયોગથી વીજળીથી પ્રભાવિત વિસ્તારોની માહિતી આપતો નકશો બહાર પાડ્યો છે. જે મુજબ વીજળી પડવાની સૌથી વધુ ઘટનાઓ મધ્યપ્રદેશમાં બને છે. આ પછી છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ઓડિશા અને બંગાળ આવે છે. આ રાજ્યો ઉપરાંત બિહાર, ઝારખંડ, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ અને કર્ણાટકમાં પણ વીજળી પડવાની ઘટનાઓ બને છે.