GK Quiz : ભારતનું પ્રથમ કમ્પ્યુટર ક્યારે અને કોણે બનાવ્યું હતું ? જાણો ભારતના પ્રથમ સુપર કમ્પ્યુટર વિશે

જનરલ નોલેજમાં વિજ્ઞાન, રાજકારણ, રમતગમત, ઇતિહાસ, ભૂગોળ, જીવવિજ્ઞાન, ફેશન વગેરે જેવા ઘણા વિષયોનો સમાવેશ થાય છે. તમારું GK વધારવા માટે આજે અમે જનરલ નોલેજ ક્વિઝ લઈને આવ્યા છીએ.

GK Quiz : ભારતનું પ્રથમ કમ્પ્યુટર ક્યારે અને કોણે બનાવ્યું હતું ? જાણો ભારતના પ્રથમ સુપર કમ્પ્યુટર વિશે
GK Quiz
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 09, 2023 | 8:43 PM

GK Quiz : સ્પર્ધાત્મક પરીક્ષાઓ તેમજ અન્ય વિવિધ વર્ગોની પરીક્ષાઓમાં જનરલ નોલેજના (General Knowledge) પ્રશ્નો પૂછવામાં આવે છે. જનરલ નોલેજ એટલો મોટો વિષય છે કે તે સમુદ્રની જેમ વધી રહ્યો છે, જેનો કોઈ અંત નથી. જનરલ નોલેજમાં વિજ્ઞાન, રાજકારણ, રમતગમત, ઇતિહાસ, ભૂગોળ, જીવવિજ્ઞાન, ફેશન વગેરે જેવા ઘણા વિષયોનો સમાવેશ થાય છે. તમારું GK વધારવા માટે આજે અમે જનરલ નોલેજ ક્વિઝ લઈને આવ્યા છીએ. આ પ્રશ્નોના જવાબો તમને તમારું જ્ઞાન વધારવામાં ઘણી મદદ કરશે.

આ પણ વાંચો GK Quiz : વિશ્વમાં સૌથી લાંબુ લેખિત બંધારણ અને સૌથી ટૂંકું બંધારણ ક્યા દેશનું છે ? શું ભારતનું બંધારણ આમાં સામેલ છે ?

પ્રશ્ન – ખાટા ફળોમાં કયું એસિડ જોવા મળે છે? જવાબ – સાઇટ્રિક એસિડ

એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો
ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો
આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અળસી, જાણો કેમ?
Sargva : ક્યા લોકોએ સરગવાનું શાક ન ખાવું જોઈએ?
નવરાત્રિમાં ગુજરાતી સિંગર ઓસમાણ મીરના ગીતોની રમઝટ બોલે છે

પ્રશ્ન – મહાન સમ્રાટ અશોક કોના અનુગામી હતા? જવાબ – બિંદુસારના

પ્રશ્ન – ભારતીય બંધારણમાં પ્રથમ વખત સુધારો ક્યારે કરવામાં આવ્યો? જવાબ – વર્ષ 1950માં

પ્રશ્ન – રોલેટ એક્ટ કયા વર્ષમાં લાગુ કરવામાં આવ્યો હતો? જવાબ – વર્ષ 1919માં

પ્રશ્ન – મહારાણા પ્રતાપ કોને ‘બુલબુલ’ કહેતા હતા? જવાબ – પોતાના ઘોડાને

પ્રશ્ન – અમેરિકાના પ્રખ્યાત બોક્સર ઇવેન્ડર હોલીફિલ્ડને કયા નામથી ઓળખવામાં આવે છે? જવાબ – ઈવેન્ડર ‘ધ રિયલ ડીલ’

પ્રશ્ન – સિંધુ ખીણની સંસ્કૃતિનું બંદર ક્યાં હતું? જવાબ – લોથલમાં

પ્રશ્ન – જૈન ધર્મમાં મહાવીરને શું માનવામાં આવે છે? જવાબ – વાસ્તવિક સ્થાપક

પ્રશ્ન – એરોપ્લેનના ટાયરમાં કયો ગેસ ભરવામાં આવે છે? જવાબ – નાઈટ્રોજન

પ્રશ્ન – ભારતના કયા શહેરમાં સૌથી વધુ કાર છે? જવાબ – દિલ્હીમાં

પ્રશ્ન – ભારતમાં પ્રથમ વખત IAS પરીક્ષા ક્યારે લેવામાં આવી હતી? જવાબ – વર્ષ 1950માં

પ્રશ્ન – કયું ફળ પાકવામાં બે વર્ષ લે છે? જવાબ – પાઈનેપલ

પ્રશ્ન – ભારતનું પ્રથમ કમ્પ્યુટર કયું હતું ? જવાબ – સિદ્ધાર્થ

ભારતમાં ડેવલપ્ડ થયેલું પ્રથમ કમ્પ્યુટર સિદ્ધાર્થ હતું. આ કમ્પ્યુટર ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા બનાવવામાં આવ્યું હતું. તે સૌપ્રથમ વર્ષ 1986માં 16 ઓગસ્ટના રોજ બેંગ્લોર હેડ પોસ્ટ ઓફિસ ખાતે સ્થાપિત કરવામાં આવ્યું હતું.

ભારતનું પ્રથમ સુપર કમ્પ્યુટર

ભારતના પ્રથમ સુપર કમ્પ્યુટરનું નામ પરમ-8000 હતું. પ્રથમ સુપર કમ્પ્યુટર 1991માં ભારતમાં આવ્યું હતું. આ કમ્પ્યુટર પરમ 8000 C-DAC દ્વારા બનાવવામાં આવ્યું હતું, જેના ડિરેક્ટર ડૉ. વિજય પાંડુરંગ ભાટકર હતા.

નોલેજના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજુલાની જનરલ હોસ્પિટલમા છેલ્લા ઘણા સમયથી ડૉક્ટર્સની ઘટ, દર્દીઓ પરેશાન
રાજુલાની જનરલ હોસ્પિટલમા છેલ્લા ઘણા સમયથી ડૉક્ટર્સની ઘટ, દર્દીઓ પરેશાન
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર પડેલ તિરાડો પૂરવાની કામગીરી હાથ ધરાઈ
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર પડેલ તિરાડો પૂરવાની કામગીરી હાથ ધરાઈ
અંબાજીમાં જામ્યો જપ, તપ અને ઉત્સવનો માહોલ, ભાવિકોનું ઘોડાપૂર
અંબાજીમાં જામ્યો જપ, તપ અને ઉત્સવનો માહોલ, ભાવિકોનું ઘોડાપૂર
દાહોદ : હાઈટેક ટેક્નોલોજીથી પોલીસે ગાઢ જંગલમાં છુપાયેલા ચોરને ઝડપ્યો
દાહોદ : હાઈટેક ટેક્નોલોજીથી પોલીસે ગાઢ જંગલમાં છુપાયેલા ચોરને ઝડપ્યો
નરેન્દ્ર મોદીના સુશાસનમાં ગુજરાતની વિકાસ વર્ષા ક્યારેય પણ અટકવાની નથી
નરેન્દ્ર મોદીના સુશાસનમાં ગુજરાતની વિકાસ વર્ષા ક્યારેય પણ અટકવાની નથી
દોઢ વર્ષની બાળકી ગળી ગઇ મેગ્નેટિક માળા, જુઓ Video
દોઢ વર્ષની બાળકી ગળી ગઇ મેગ્નેટિક માળા, જુઓ Video
હવે અમદાવાદથી ગાંધીનગર મેટ્રોમાં જવાશે માત્ર ₹35 માં- Video
હવે અમદાવાદથી ગાંધીનગર મેટ્રોમાં જવાશે માત્ર ₹35 માં- Video
મુંદ્રા પોર્ટ પરથી 40 કરોડ રુપિયાથી વધુનો પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત
મુંદ્રા પોર્ટ પરથી 40 કરોડ રુપિયાથી વધુનો પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત
PM મોદીએ કહ્યું 17 શહેરોને સોલાર સિટી બનાવીશું-Video
PM મોદીએ કહ્યું 17 શહેરોને સોલાર સિટી બનાવીશું-Video
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી
g clip-path="url(#clip0_868_265)">