GK Quiz : વિશ્વમાં સૌથી લાંબુ લેખિત બંધારણ અને સૌથી ટૂંકું બંધારણ ક્યા દેશનું છે ? શું ભારતનું બંધારણ આમાં સામેલ છે ?

જનરલ નોલેજમાં ભૂગોળ, ઈતિહાસ, વિજ્ઞાન સહિતના તમામ વિષયનો સમાવેશ થાય છે, આજે અમે તમારા માટે આવા જ કેટલાક સવાલોના જવાબ લઈને આવ્યા છીએ. જે તમને દરેક જગ્યાએ ખૂબ જ ઉપયોગી થશે.

GK Quiz : વિશ્વમાં સૌથી લાંબુ લેખિત બંધારણ અને સૌથી ટૂંકું બંધારણ ક્યા દેશનું છે ? શું ભારતનું બંધારણ આમાં સામેલ છે ?
GK Quiz
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 08, 2023 | 7:45 PM

GK Quiz : આજના સમયમાં કોઈપણ પરીક્ષા પાસ કરવા માટે જનરલ નોલેજ (General Knowledge) ખૂબ જ જરૂરી છે. એમાં પણ જો તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા હોવ તો, તમારા માટે જનરલ નોલેજ એ મહત્વનું પાસું બની જાય છે. જનરલ નોલેજમાં ભૂગોળ, ઈતિહાસ, વિજ્ઞાન સહિતના તમામ વિષયનો સમાવેશ થાય છે, આજે અમે તમારા માટે આવા જ કેટલાક સવાલોના જવાબ લઈને આવ્યા છીએ. જે તમને દરેક જગ્યાએ ખૂબ જ ઉપયોગી થશે.

આ પણ વાંચો GK Quiz : શું તમે જાણો છો આ શહેર એક દિવસ માટે ભારતની રાજધાની હતું ? જાણો દિલ્હી ક્યારે બન્યું ભારતની રાજધાની

પ્રશ્ન – વિશ્વનું સૌથી મોંઘું ફળ કયા દેશમાં મળે છે? જવાબ – જાપાનનું યુબારી તરબૂચ

5,000 રૂપિયાની SIP, 1 કરોડ રૂપિયા બનાવતા કેટલો સમય લાગે ?
સીડી વગર સીલિંગ ફેન પરથી ધૂળ કેવી રીતે સાફ કરવી ?
કોહલી દ્રવિડની કરશે બરાબરી, જાડેજા પાસે કપિલ દેવને પાછળ છોડવાની તક
Vastu shastra : આ 2 ઘરોમાં તુલસીનો છોડ લગાવવો અશુભ, તમે જીવનભર રહેશો ગરીબ
મધમાં પાણી ઘોળીને પીવાના ફાયદા
એન્જિન્યરિંગની નોકરી છોડી સંગીતમાં કારકિર્દી બનાવનાર, ગુજરાતી સિંગર વિશે જાણો

પ્રશ્ન – કયું વૃક્ષ મનુષ્ય જેવું દેખાય છે? જવાબ – આફ્રિકાનું મેન્ડ્રેક વૃક્ષ

પ્રશ્ન – કયા દેશના લોકો સૌથી વધુ ચા પીવે છે? જવાબ – તુર્કીના લોકો

પ્રશ્ન – કયા શાકભાજીમાં સૌથી વધુ વિટામિન જોવા મળે છે? જવાબ – પાલકમાં

પ્રશ્ન – ગાંધીજી કેટલા વર્ષના હતા ત્યારે લગ્ન થયા હતા? જવાબ – 13 વર્ષના

પ્રશ્ન – વિશ્વની સૌથી જૂની રમત કઈ છે? જવાબ – પોલો

પ્રશ્ન – વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ અને સૌથી નાનું બંધારણ કયા દેશનું છે? જવાબ – સૌથી મોટું લેખિત બંધારણ – ભારત, સૌથી નાનું લેખિત બંધારણ – મોનાકો

વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ

એવું માનવામાં આવે છે કે પ્રથમ લેખિત બંધારણ 16મી સદીમાં અસ્તિત્વમાં આવ્યું હતું. અમેરિકાના બંધારણને વર્તમાન બંધારણીય રાજનીતિનો પાયો માનવામાં આવે છે. પરંતુ મોટી વાત એ છે કે આજે ભારત પાસે વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ છે. ભારતના બંધારણમાં તેની અંગ્રેજી ભાષાની આવૃત્તિમાં 1,46,385 શબ્દો, 25 ભાગો (22 + 4A, 9A, 14A) 448 અનુચ્છેદ અને 12 અનુસૂચિ છે.

વિશ્વમાં સૌથી નાનું લેખિત બંધારણ

મોનાકો દેશનું બંધારણ સૌથી નાનું બંધારણ છે. આ સંવિધાન એટલું નાનું છે કે તેમાં માત્ર 3 પેજ, 97 અનુચ્છેદ અને 3814 શબ્દ છે. સૌપ્રથમ 1911માં અપનાવવામાં આવ્યું હતું, મોનાકોના બંધારણમાં 17 ડિસેમ્બર, 1962ના રોજ પ્રિન્સ રેનિયર III દ્વારા વ્યાપકપણે સુધારો કરવામાં આવ્યો હતો. શબ્દોની ગણતરી મુજબ, મોનાકોના સત્તાવાર દસ્તાવેજમાં લગભગ 3,800 શબ્દો છે.

નોલેજના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
આજે મેળાનો છેલ્લો દિવસ, ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી મુલાકાતે
આજે મેળાનો છેલ્લો દિવસ, ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી મુલાકાતે
ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, 2 ના મોત
ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, 2 ના મોત
આ રાશિના જાતકોને થશે આકસ્મિક ધનલાભ
આ રાશિના જાતકોને થશે આકસ્મિક ધનલાભ
જવાહર ચાવડાએ પીએમને લખેલા પત્રથી જિલ્લા ભાજપમાં થયો ભડકો- Video
જવાહર ચાવડાએ પીએમને લખેલા પત્રથી જિલ્લા ભાજપમાં થયો ભડકો- Video
પીએમ મોદીના વતન વડનગરમાં તૈયાર થશે એશિયાનું સૌપ્રથમ આર્કિયો મ્યુઝિયમ
પીએમ મોદીના વતન વડનગરમાં તૈયાર થશે એશિયાનું સૌપ્રથમ આર્કિયો મ્યુઝિયમ
વડોદરાના યુવકે એક પૈડાવાળી સાયકલ પર સવાર થઈ બતાવી અનોખી ગણેશ ભક્તિ
વડોદરાના યુવકે એક પૈડાવાળી સાયકલ પર સવાર થઈ બતાવી અનોખી ગણેશ ભક્તિ
તંત્રની આંખ ખોલવા મહિલાએ કાદવમાં આળોટી નાળાની સમસ્યા અંગે ધ્યાન દોર્યુ
તંત્રની આંખ ખોલવા મહિલાએ કાદવમાં આળોટી નાળાની સમસ્યા અંગે ધ્યાન દોર્યુ
g clip-path="url(#clip0_868_265)">