AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GK Quiz : શું ભારતમાં બની હતી પ્રથમ મોટરસાઇકલ ? જાણો કયારે થઈ હતી મોટરસાઇકલની શોધ

જનરલ નોલેજમાં ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, સાહિત્ય, વર્તમાન બાબતો સહિતના વિષયોનો સમાવેશ થાય છે. જનરલ નોલેજ તમને યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરે છે. જનરલ નોલેજ પુસ્તકો, અખબારો વાંચવા અને વર્તમાન ઘટનાઓ સાથે અપડેટ રહેવાથી પ્રાપ્ત થાય છે.

GK Quiz : શું ભારતમાં બની હતી પ્રથમ મોટરસાઇકલ ? જાણો કયારે થઈ હતી મોટરસાઇકલની શોધ
Gk Quiz
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 24, 2023 | 1:18 PM
Share

GK Quiz : જનરલ નોલેજનો (General Knowledge) અર્થ છે વિવિધ વિષયો અને તથ્યોની વ્યાપક સમજ. જનરલ નોલેજ એ કોઈ ચોક્કસ ક્ષેત્ર માટે વિશિષ્ટ નથી. જનરલ નોલેજમાં ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, સાહિત્ય, વર્તમાન બાબતો સહિતના વિષયોનો સમાવેશ થાય છે. જનરલ નોલેજ તમને યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરે છે. જનરલ નોલેજ પુસ્તકો, અખબારો વાંચવા અને વર્તમાન ઘટનાઓ સાથે અપડેટ રહેવાથી પ્રાપ્ત થાય છે. આજે અમે આવા જ કેટલાક પ્રશનોના જવાબ લઈને આવ્યા છીએ જે તમને ખૂબ જ ઉપયોગી થશે.

આ પણ વાંચો Current Affairs 24 July 2023 : કયુ રાજ્ય ફિલ્મફેર એવોર્ડ્સની 69મી આવૃત્તિનું આયોજન કરશે?

પ્રશ્ન – ઈન્ટરનેટ દ્વારા વસ્તી ગણતરી કરનાર પ્રથમ દેશ કયો છે? જવાબ – સિંગાપોર

પ્રશ્ન – કયા દેશને સૌથી વધુ પડોશી દેશો છે? જવાબ – ચીન

પ્રશ્ન – કયું શહેર પાન માટે પ્રખ્યાત છે? જવાબ – બનારસ

પ્રશ્ન – ભારતનું કયું શહેર સુહાગ નગરી તરીકે ઓળખાય છે? જવાબ – ફિરોઝાબાદ

પ્રશ્ન – કયા ફળને અમૃત ફળ કહેવાય છે? જવાબ – જામફળને

પ્રશ્ન – લાલ ચંદનની સૌથી વધુ ખેતી ક્યાં થાય છે? જવાબ – કર્ણાટકમાં

પ્રશ્ન – વિશ્વની સૌથી મોટી સેના કયા દેશ પાસે છે? જવાબ – ચીન

પ્રશ્ન – લીચીનું સૌથી વધુ ઉત્પાદન કયો દેશ કરે છે? જવાબ – ભારત

પ્રશ્ન – કયા રાજ્યમાં સૌથી ધનિક ખેડૂત છે? જવાબ – પંજાબ

પ્રશ્ન – ભારતમાં સૌપ્રથમ ટેક્સી સેવા કયા શહેરમાં શરૂ કરવામાં આવી હતી? જવાબ – જાન્યુઆરી 1911માં મુંબઈ

પ્રશ્ન – ભારતનો તાજ કોને કહેવાય છે? જવાબ – જમ્મુ-કાશ્મીરને

પ્રશ્ન – પનીર સાથે શું ખાવું ખતરનાક માનવામાં આવે છે? જવાબ – ઘી

પ્રશ્ન – વિશ્વમાં કયા જીવની વસ્તી સૌથી વધુ છે? જવાબ – માછલીઓની 

પ્રશ્ન – કોને ફળોનો રાજા કહેવામાં આવે છે? જવાબ – કેરીને 

પ્રશ્ન – મોટરસાઇકલની શોધ કયા દેશમાં અને ક્યારે થઈ હતી? જવાબ – જર્મનીમાં – 1885

મોટરસાઇકલની શોધનો વિચાર સાઇકલ પરથી જ આવ્યો હતો. વિશ્વની પ્રથમ મોટરસાઇકલ 1885માં જર્મનીમાં બની હતી. પ્રથમ મોટરસાઇકલ Gottlieb Daimler અને Wilhelm Maybach નામના વૈજ્ઞાનિકો દ્વારા બનાવવામાં આવી હતી. તેમાં સાયકલ જેવા હેન્ડલ હતા. તેની ઝડપ 11 કિલોમીટર પ્રતિ કલાક હતી, તેમાં એક ખાસ પ્રકારનું combustion એન્જિન હતું.

નોલેજના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video
ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video
સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ
સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ
નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો
નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો
ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા
ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા
ફિલ્મી સ્ટાઇલમાં કરવામાં આવી આરોપીઓની ધરપકડ
ફિલ્મી સ્ટાઇલમાં કરવામાં આવી આરોપીઓની ધરપકડ
સુરતમાં બાળકને લાફો મારતો Video Viral, ઝઘડા બાદ સમાધાન
સુરતમાં બાળકને લાફો મારતો Video Viral, ઝઘડા બાદ સમાધાન
આજનું રાશિફળ: 12 રાશિઓ માટે કેવો રહેશે આજનો દિવસ?
આજનું રાશિફળ: 12 રાશિઓ માટે કેવો રહેશે આજનો દિવસ?
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
g clip-path="url(#clip0_868_265)">