GK Quiz : શું તમે જાણો છો, પૃથ્વીની ઉંમર કેટલી છે ?
સ્પર્ધાત્મક પરીક્ષાઓ દરમિયાન જનરલ નોલેજને લગતા ઘણા પ્રશ્નો પૂછવામાં આવે છે. જનરલ નોલેજમાં ઈતિહાસ, ભૂગાળ, વિજ્ઞાન, કલા સહિતના વિષયોનો સમાવેશ થાય છે. જનરલ નોલેજના પ્રશ્નોને યાદ રાખવા માટે એક સરળ રીત છે ક્વિઝ. ત્યારે આજે અમે તમારા માટે આવા જ કેટલાક પ્રશ્નોની ક્વિઝ લઈને આવ્યા છીએ, જેના દ્વારા તમે તમારા નોલેજમાં વધારો કરી શકો છો.

GK Quiz : આજના સમયમાં કોઈપણ પરીક્ષામાં પાસ થવા માટે જનરલ નોલેજ (General Knowledge) અને કરંટ અફેર્સ ખૂબ જ જરૂરી છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ દરમિયાન જનરલ નોલેજને લગતા ઘણા પ્રશ્નો પૂછવામાં આવે છે. જનરલ નોલેજમાં ઈતિહાસ, ભૂગાળ, વિજ્ઞાન, કલા સહિતના વિષયોનો સમાવેશ થાય છે. આજે અમે તમારા માટે આવા જ કેટલાક પ્રશ્નોની ક્વિઝ લઈને આવ્યા છીએ, જેના દ્વારા તમે તમારા નોલેજમાં વધારો કરી શકો છો.
પ્રશ્ન – ભારતમાં કેટલી જગ્યાએ ચલણી નોટો છાપવામાં આવે છે? જવાબ – ભારતમાં કુલ 4 સ્થળોએ ચલણી નોટો છપાય છે, જેમાં નાસિક, દેવાસ, મૈસુર, સાલબોનીનો સમાવેશ થાય છે
પ્રશ્ન – વિશ્વના કયા દેશમાં લોકો સૌથી વધુ ચોકલેટ ખાય છે? જવાબ – સ્વિત્ઝર્લેન્ડ
પ્રશ્ન – વિશ્વના કયા દેશના લોકો તેમના ખોરાકમાં ઓલિવ તેલનો વધુ ઉપયોગ કરે છે? જવાબ – રશિયન લોકો
પ્રશ્ન – ખીચડી એ કયા દેશનો પ્રિય ખોરાક છે? જવાબ – ભારત
પ્રશ્ન – પૃથ્વી ગોળ છે એવું સૌપ્રથમ કોણે કહ્યું હતું? જવાબ – એરિસ્ટોટલે
પ્રશ્ન – ભારતમાં સૌપ્રથમ સૂર્ય ક્યાં ઉગે છે? જવાબ – અરુણાચલ પ્રદેશમાં
પ્રશ્ન – પોસ્ટમેનના નામથી કયું પક્ષી પ્રખ્યાત છે? જવાબ – કબૂતર
પ્રશ્ન – ભારતમાં કેટલી નદીઓ છે? જવાબ – ભારતમાં લગભગ 400 નદીઓ છે
પ્રશ્ન – કયા પ્રાણીની એક આંખ હોય છે? જવાબ – સાયક્લોપ્સ
પ્રશ્ન – હિંદુ ધર્મમાં કુલ કેટલા પુરાણો છે? જવાબ – 18 પુરાણો
પ્રશ્ન – કયા પ્રાણીનું હૃદય 1 મિનિટમાં 500 વખત ધબકે છે? જવાબ – ચિત્તાનું
પ્રશ્ન – શું તમે જાણો છો, પૃથ્વીની ઉંમર કેટલી છે? જવાબ – પૃથ્વીની ઉંમર લગભગ 4.5 અબજ વર્ષ છે
એક રિપોર્ટ અનુસાર, વિજ્ઞાનિકો ઘણી સદીઓથી પૃથ્વીની વાસ્તવિક ઉંમર જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે. એક પ્રચલિત સિદ્ધાંત મુજબ, પૃથ્વીની ઉંમર લગભગ 4.5 અબજ વર્ષ ગણવામાં આવે છે.