ચેન્નાઇ વિરુદ્ધ હૈદરાબાદ મેચનો વિવાદીત મામલો, અમ્પાયરના નિર્ણયને લઇને ધોનીના ફેંસ અને હૈટર્સ વચ્ચે સોશિયલ મિડીયા પર જંગ

|

Oct 14, 2020 | 7:21 PM

ટી-20 લીગની ચેન્નાઇ સુપર કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મંગળવારે મેચ યોજાઇ હતી. જેમા ચેન્નાઇ એ હૈદરાબાદને 20 રને હાર આપી હતી. આ મેચ દરમ્યાન એક ઘટના સર્જાઇ હતી. જેને લઇને હવે વિવાદ શરુ થયો છે. વાત એમ હતી કે મેચ દરમ્યાન એક બોલ પર અંપાયર વાઇડ બોલનો ઇશારો કરવા માટે હાથ ઉપર તરફ ઉઠાવી […]

ચેન્નાઇ વિરુદ્ધ હૈદરાબાદ મેચનો વિવાદીત મામલો, અમ્પાયરના નિર્ણયને લઇને ધોનીના ફેંસ અને હૈટર્સ વચ્ચે સોશિયલ મિડીયા પર જંગ

Follow us on

ટી-20 લીગની ચેન્નાઇ સુપર કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મંગળવારે મેચ યોજાઇ હતી. જેમા ચેન્નાઇ એ હૈદરાબાદને 20 રને હાર આપી હતી. આ મેચ દરમ્યાન એક ઘટના સર્જાઇ હતી. જેને લઇને હવે વિવાદ શરુ થયો છે. વાત એમ હતી કે મેચ દરમ્યાન એક બોલ પર અંપાયર વાઇડ બોલનો ઇશારો કરવા માટે હાથ ઉપર તરફ ઉઠાવી જ લઇ રહ્યા હતા કે, તેમણે હાથ નિચે લેતા નિર્ણય બદલી લીધો હતો. ધોનીએ એ અમ્પાયરના ઉંચા થઇ રહેલા હાથ ને જોતાવેંત જ ગુસ્સા થી અંપાયર તરફ નજર કરી હતી, આ નજર મળતા જ અંપાયરે નિર્ણયને ફેરવી તોળવા રુપ જ હાથ ને ઉંચા કરવાનુ જ માંડી વાળ્યુ હતુ. જેને લઇને સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન ડેવિડ વોર્નર પણ નિરાશ જોવા મળ્યા હતા. સોશિયલ મિડીયા પર આ વિડીયો હવે ખુબ વાયરલ થઇ રહ્યો છે. ધોની હૈટર્સ તેને ટ્રોલ કરી રહ્યા છે તો, ધોનાના ફેંસ તેના સપોર્ટમં ઉતરી આવ્યા છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

https://twitter.com/PremRabee/status/1316094358551097345?s=20

 

https://twitter.com/mdzak34/status/1316108745164816384?s=20

 

https://twitter.com/HarryOnce3/status/1316090812048928773?s=20

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article