સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસનો હાહાકાર, સૌથી વધુ કેસ અમેરિકામાં નોંધાયા

|

Sep 30, 2020 | 3:53 PM

અમેરિકા અને યુરોપિયન દેશોમાં કોરોનાના કેસનો આંકડો ચિંતાજનક હદે વધી રહ્યો છે. વિશ્વમાં કોરોનાના 12 લાખ 72 હજાર દર્દીઓ નોંધાયા છે. અમેરિકામાં સૌથી વધુ 3 લાખ 36 હજાર કોરોનાના કેસ નોંધાયા. અમેરિકામાં 24 કલાકમાં કોરોનાથી 1,165 લોકોના મોત નિપજ્યા છે તો ઈટાલીમાં કોરોનાથી સૌથી વધારે 15 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે સ્પેનમાં કોરોના […]

સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસનો હાહાકાર, સૌથી વધુ કેસ અમેરિકામાં નોંધાયા

Follow us on

અમેરિકા અને યુરોપિયન દેશોમાં કોરોનાના કેસનો આંકડો ચિંતાજનક હદે વધી રહ્યો છે. વિશ્વમાં કોરોનાના 12 લાખ 72 હજાર દર્દીઓ નોંધાયા છે. અમેરિકામાં સૌથી વધુ 3 લાખ 36 હજાર કોરોનાના કેસ નોંધાયા. અમેરિકામાં 24 કલાકમાં કોરોનાથી 1,165 લોકોના મોત નિપજ્યા છે તો ઈટાલીમાં કોરોનાથી સૌથી વધારે 15 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે સ્પેનમાં કોરોના વાઈરસથી 12 હજારથી વધુ લોકોના મોત થયા છે.

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: દેશમાં કોરોના વાયરસના 4289 કેસ, મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ

Published On - 4:41 am, Mon, 6 April 20

Next Article