પાકિસ્તાનથી પરત આવી રહ્યા છે ભારતના HERO, વાઘા બૉર્ડર પર જોરદાર તૈયારી, અમરિંદર બોલ્યા, ‘મોદીજી, અભિનંદનને રિસીવ કરવા મારા માટે સન્માનની વાત’

|

Mar 01, 2019 | 2:51 AM

પાકિસ્તાની વાયુસેનાના એફ-16 લડાકૂ વિમાનનો પીછો કરી તેને પાડી દીધા બાદ પીઓકેમાં પાકિસ્તાનના હાથમાં આવી ગયેલા ભારતીય વિંગ કમાંડર અભિનંદન આજે ભારત પાછા ફરી રહ્યા છે. TV9 Gujarati Web Stories View more ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ […]

પાકિસ્તાનથી પરત આવી રહ્યા છે ભારતના HERO, વાઘા બૉર્ડર પર જોરદાર તૈયારી, અમરિંદર બોલ્યા, ‘મોદીજી, અભિનંદનને રિસીવ કરવા મારા માટે સન્માનની વાત’

Follow us on

પાકિસ્તાની વાયુસેનાના એફ-16 લડાકૂ વિમાનનો પીછો કરી તેને પાડી દીધા બાદ પીઓકેમાં પાકિસ્તાનના હાથમાં આવી ગયેલા ભારતીય વિંગ કમાંડર અભિનંદન આજે ભારત પાછા ફરી રહ્યા છે.

TV9 Gujarati

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

ભારતના કડક વલણ સામે પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાને ગઈકાલે અભિનંદનને 48 કલાકમાં જ ઘુંટણીએ પડી મજબૂર થઈ છોડવાની જાહેરાત કરી અને હવે અભિનંદન વર્તમાન ભારત પાછા ફરી રહ્યા છે. વાઘા બૉર્ડર પર અભિનંદનના સ્વાગતની જોરદાર તૈયારીઓ થઈ રહી છે.

ઇસ્લામાબાદમાં ભારતીય ગ્રુપ કૅપ્ટન જેડી કુરિયન અભિનંદનને લઈને સ્વદેશ આવશે. પંજાબના મુખ્યપ્રધાન કૅપ્ટન અમરિંદર સિંહ સહિત વાયુસેનાના વરિષ્ઠ અધિકારીઓ અને મોદી સરકારના અનેક પ્રધાનો પણ વાઘા બૉર્ડર પર અભિનંદનનું સ્વાગત કરશે.

કૅપ્ટન અમરિંદર સિંહે ટ્વિટર પર લખ્યું, ‘પ્રિય નરેન્દ્ર મોદી જી, હું પંજાબના સરહદી વિસ્તારોની મુલાકાતે છું અને હું હાલમાં અમૃતસર છું. મને જાણ થઈ કે પાકિસ્તાન સરકારે વાઘા બૉર્ડરથી અભિનંદનને મોકલવાનો નિર્ણય કર્યો છે. આ મારા માટે સન્માનની વાત હશે કે હું તેમના સ્વાગતમાં ત્યાં રહું અને તેમને રિસીવ કરું, કારણ કે તેઓ અને તેમના પિતા એનડીએના પૂર્વ વિદ્યાર્થી છે.’

[yop_poll id=1885]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article