આગ સાથે રમી રહ્યું છે પાકિસ્તાન, ભારતે પાક રાજદૂતને કડક શબ્દોમાં કહ્યું, ‘અમારો ફાઇટર પાયલૉટ અમને પરત આપી દો’

|

Feb 28, 2019 | 5:08 AM

એક તરફ શાંતિનો રાગ અને બીજી તરફ ક્રૂરતા. આ છે પાકિસ્તાનનો બમણો ચરિત્ર. ઇમરાન ખાન શાંતિની વાત કરે છે, અને તેમની સેના અભિનંદનની તસવીરો શૅર કરે છે. TV9 Gujarati   Web Stories View more ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે […]

આગ સાથે રમી રહ્યું છે પાકિસ્તાન, ભારતે પાક રાજદૂતને કડક શબ્દોમાં કહ્યું, ‘અમારો ફાઇટર પાયલૉટ અમને પરત આપી દો’

Follow us on

એક તરફ શાંતિનો રાગ અને બીજી તરફ ક્રૂરતા. આ છે પાકિસ્તાનનો બમણો ચરિત્ર. ઇમરાન ખાન શાંતિની વાત કરે છે, અને તેમની સેના અભિનંદનની તસવીરો શૅર કરે છે.

TV9 Gujarati

 

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

ભારતે આરોપ લગાવ્યો છે કે પાકિસ્તાની સેનાએ પોતાના કબજામાં રાખેલા ભારતના વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાનની તસવીરો શૅર કરી જિનેવા સંધિ અને આંતરરાષ્ટ્રીય નિયમોનો ખુલ્લો ભંગ કર્યો છે.

આખુ ભારત લાપતા ઍરફોર્સ વિંગ કમાંડરની સાથે ઊભો છે. પાકિસ્તાને માની લેવું જોઇએ કે તેણે અભિનંદનને સકુશળ ભારતને પરત કરવા જ પડશે. અભિનંદનની વાપસી માટે ભારત અને સોશિયલ મીડિયામાં રીતસરની ઝુંબેશ ચાલુ છે.

દરમિયાન ભારતે પાકિસ્તાનના રાજદૂતને બોલાવીને ખુલ્લા શબ્દોમાં કહી દીધું છે કે પાકિસ્તાન અમારો ફાઇટર પાયલૉટ અમને પરત આપી દે.

એમ તો પાકિસ્તાન પાસે વધુ વિકલ્પો નથી, કારણ કે જિનેવા સંધિ મુજબ પાકિસ્તાન આપણા પાયલૉટને હાથ પણ લગાવી શકતું નથી. ભારતે પાકિસ્તાની રાજદૂત સમક્ષ કડક વાંધો ઉઠાવતા કહ્યું છે કે પાકિસ્તાન જિનેવા સંધિનો ભંગ કરી ચુક્યું છે, કારણ કે તેણે પાયલૉટની ઈજાગ્રસ્ત તસવીરો અને વીડિયો શૅર કર્યા છે કે જે નિયમોની વિરુદ્ધ છે.

[yop_poll id=1862]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 5:07 am, Thu, 28 February 19

Next Article