એવુ તે શું થયુ કે અમેરિકાને જરૂર પડી ગુજરાતની?

|

May 04, 2019 | 6:38 AM

યૂરોપ અને અમેરિકામાં લાંબા સમયથી ચાલી રહેલી હિમવર્ષાના કારણે મીઠાની માંગમાં વધારો થયો છે. આ હિમવર્ષા મીઠાનું ઉત્પાદન કરતા લોકો માટે વરદાન બની ગઈ છે. રસ્તાઓ પર બરફ હટાવવા માટે મીઠાની માંગમાં વધારો થયો છે. અમેરિકામાં 90 ટકા મીઠુ ભારતમાંથી જાય છે. રસ્તાઓ પર બરફ હટાવવા માટે મીઠુ અને અન્ય કેમિકલનો ઉપયોગ થાય છે. તેથી […]

એવુ તે શું થયુ કે અમેરિકાને જરૂર પડી ગુજરાતની?

Follow us on

યૂરોપ અને અમેરિકામાં લાંબા સમયથી ચાલી રહેલી હિમવર્ષાના કારણે મીઠાની માંગમાં વધારો થયો છે. આ હિમવર્ષા મીઠાનું ઉત્પાદન કરતા લોકો માટે વરદાન બની ગઈ છે.

રસ્તાઓ પર બરફ હટાવવા માટે મીઠાની માંગમાં વધારો થયો છે. અમેરિકામાં 90 ટકા મીઠુ ભારતમાંથી જાય છે. રસ્તાઓ પર બરફ હટાવવા માટે મીઠુ અને અન્ય કેમિકલનો ઉપયોગ થાય છે. તેથી મીઠાનો ઉપયોગ કરવામાં આવે છે.

TV9 Gujarati

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

હિમવર્ષાને લીધે રસ્તાઓ પર દુર્ઘટનાઓને રોકવા માટે ઝડપી બરફ કાઢવો જરૂરી હોય છે. ગુજરાતમાં બનતું મીઠું ચીનના રસ્તેથી યૂરોપ, અમેરિકા અને રશિયા પોંહચે છે. તેમાં લોજિસ્ટિક ખર્ચ પણ ઓછો આવે છે. ચીન પણ ભારત પાસેથી મોટા પ્રમાણમાં મીઠુ આયાત કરે છે અને તે તેનું ખરાબ ગુણવત્તાનું મીઠું ધ્રુવીય પ્રદેશોમાં ડિયાઇઝિંગ માટે નિકાસ કરે છે.

ઈન્ડિયન સોલ્ટ મેન્યુફેક્ચરર ઓશોશિએશન (ISMA) પ્રમાણે 2 વર્ષમાં ચીનમાં થતી મીઠાની નિકાસ લગભગ બે ઘણી વધી છે. અમેરિકા પહેલા ડિયાઇઝિંગ માટે ખરાબ ગુણવત્તાનું મીઠુ ઉપયોગ કરતું હતું પણ હવે તે સારી ગુણવત્તાનું મીઠુ ઉપયોગ કરે છે.

આ પણ વાંચો: ‘ચોકીદાર ચોર હે’ પર રાહુલ ગાંધીએ કહ્યું કે , મેં સુપ્રીમ કોર્ટ પાસે માફી માંગી, ભાજપ પાસે નહી

 

કચ્છમાં મીઠાના ઉત્પાદકોનું માનવું છે કે ડિયાઇઝિંગમાં સસ્તુ કેમિકલ ઉપયોગ કરવા માટે ગુજરાતથી દુનિયાભરમાં મીઠાની નિકાસ વધી છે. સામાન્ય રીતે સપ્ટેમ્બરમાં તેની માંગ વધી જાય છે. તે દરમિયાન 7-8 લાખ ટન મીઠુ મહિને નિકાસ થાય છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article