વિકસિત દેશ કોને કહેવાય? શું છે તેના માપદંડ? જુઓ VIDEO

|

Nov 15, 2019 | 8:11 AM

વિકસિત દેશ એટલે કે ઔદ્યોગિક દેશ. જેમાં કેટલાક માપદંડ અનુસાર ઉચ્ચો વિકાસ દર હોય છે અને તેમાં આર્થિક ધોરણોનો સમાવેશ થાય છે. જે દેશોની માથાદીઠ આવક માથાદીઠ જીડીપી કરતાં વધારે છે તે દેશ વિકસિત દેશ ગણાય છે. બીજું ધોરણ ઔદ્યોગિકરણ છે, જે દેશોની અર્થવ્યવસ્થા ઉદ્યોગના કાર્યો પર આધારીત છે તેમજ માનવ વિકાસ સૂચકાંક વધારે હોય […]

વિકસિત દેશ કોને કહેવાય? શું છે તેના માપદંડ? જુઓ VIDEO

Follow us on

વિકસિત દેશ એટલે કે ઔદ્યોગિક દેશ. જેમાં કેટલાક માપદંડ અનુસાર ઉચ્ચો વિકાસ દર હોય છે અને તેમાં આર્થિક ધોરણોનો સમાવેશ થાય છે. જે દેશોની માથાદીઠ આવક માથાદીઠ જીડીપી કરતાં વધારે છે તે દેશ વિકસિત દેશ ગણાય છે. બીજું ધોરણ ઔદ્યોગિકરણ છે, જે દેશોની અર્થવ્યવસ્થા ઉદ્યોગના કાર્યો પર આધારીત છે તેમજ માનવ વિકાસ સૂચકાંક વધારે હોય તેનો વિકસિત દેશમાં સમાવેશ કરવામાં આવે છે. જેમાં આયુષ્ય અને શિક્ષણની સાથે રાષ્ટ્રીય આવકનો પણ સમાવેશ થાય છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: રાજ્યસભા માટે સાંસદોની ચૂંટણી કેવી રીતે થાય છે? જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article