વિશ્વમાં કોરોનાના પોઝિટીવ કેસની સંખ્યા 12 લાખને પાર, 64,727 લોકોના મોત

|

Sep 30, 2020 | 4:04 PM

સમગ્ર વિશ્વ કોરોનાની મહામારીના ભરડામાં આવી ગયું છે. સૌ કોઈ એક જ અરજ કરી રહ્યું છે કે જલ્દીથી જલ્દી કોરોના વાઈરસનો ખાત્મો થાય. પરંતુ વિશ્વમાં કોરોનાના પોઝિટિવ કેસ અને મોતનો આંકડો ઝડપથી વધી રહ્યો છે. વિશ્વના કુલ 199 દેશો કોરોનાના ભરડામાં આવી ચૂક્યા છે. Web Stories View more ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી […]

વિશ્વમાં કોરોનાના પોઝિટીવ કેસની સંખ્યા 12 લાખને પાર, 64,727 લોકોના મોત

Follow us on

સમગ્ર વિશ્વ કોરોનાની મહામારીના ભરડામાં આવી ગયું છે. સૌ કોઈ એક જ અરજ કરી રહ્યું છે કે જલ્દીથી જલ્દી કોરોના વાઈરસનો ખાત્મો થાય. પરંતુ વિશ્વમાં કોરોનાના પોઝિટિવ કેસ અને મોતનો આંકડો ઝડપથી વધી રહ્યો છે. વિશ્વના કુલ 199 દેશો કોરોનાના ભરડામાં આવી ચૂક્યા છે.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

વિશ્વમાં કુલ 64,727 લોકો મોતને ભેટ્યા છે. જ્યારે પોઝિટિવ કેસની સંખ્યા 12,01,964 થઈ ગઈ છે. વિશ્વમાં સૌથી ખરાબ સ્થિતિ જે દેશોની છે તેમાં ઈટાલી, અમેરિકા, સ્પેન, ફ્રાન્સ અને ઈરાનની છે. જ્યાં હજારો લોકો કોરોનાનો શિકાર બની ગયા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

હાલમાં પણ આ દેશોમાં પોઝિટિવ કેસ અને મોતનો આંકડો ઝડપથી વધી રહ્યો છે. જેની સામે સાજા થવાની સંખ્યા ખૂબ ઓછી છે. વિશ્વમાં 12,01,964 પોઝિટિવ કેસની સામે અત્યાર સુધી કુલ 2,46,638 લોકો જ સાજા થયા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: ગુજરાતમાં કુલ કોરોના વાઈરસના 106 કેસ, વધુ 4 દર્દી થયા સ્વસ્થ

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 3:11 am, Sun, 5 April 20

Next Article