વર્ષ ૨૦૨૫ સુધીમાં નોકરી ક્ષેત્રે મોટા ફેરફારની સંભાવના, 9.7 કરોડ નોકરી મેળવવા માટે સતત રહેવું પડશે અપગ્રેડ નહી તો ૮.૫ કરોડ કામદારોની કુશળતા બની જશે નકામી

|

Oct 24, 2020 | 3:12 PM

વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં જોબ રીસેટ સમિટ ચાલી રહી છે અને ફ્યુચર ઑફ જૉબ્સનો રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2025 સુધીમાં 8.5 કરોડ નોકરીઓ સમાપ્ત થઈ જશે પરંતુ તે જ સમયમાં 9.5 કરોડ નવી નોકરીની તક પણ ઉભી થશે.  કેટલીક કુશળતાઓ નકામી બનશે  જયારે કેટલીક કુશળતા ખીલવવી પડશે. વર્ષ ૨૦૨૫નું […]

વર્ષ ૨૦૨૫ સુધીમાં નોકરી ક્ષેત્રે મોટા ફેરફારની સંભાવના, 9.7 કરોડ નોકરી મેળવવા માટે સતત રહેવું પડશે અપગ્રેડ નહી તો ૮.૫ કરોડ કામદારોની કુશળતા બની જશે નકામી

Follow us on

વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં જોબ રીસેટ સમિટ ચાલી રહી છે અને ફ્યુચર ઑફ જૉબ્સનો રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2025 સુધીમાં 8.5 કરોડ નોકરીઓ સમાપ્ત થઈ જશે પરંતુ તે જ સમયમાં 9.5 કરોડ નવી નોકરીની તક પણ ઉભી થશે.  કેટલીક કુશળતાઓ નકામી બનશે  જયારે કેટલીક કુશળતા ખીલવવી પડશે.

વર્ષ ૨૦૨૫નું અનુમાન
ફ્યુચર ઑફ જૉબ્સના રિપોર્ટ 2020 ના મુજબ Covid-19ને કારણે જૉબ માર્કેટ ઝડપથી બદલાઈ ગયું છે. અનેક લોકોના જીવનમાં મોટા બદલાવ આવી રહ્યા છે . ભવિષ્યમાં ઑટોમેશન કાર્ય કરશે. ઑટોમેશન 8.5 કરોડ નોકરીઓ છીનવશે. દુનિયાના 15 ઇન્ડસ્ટ્રી અને  26 ઇકોનૉમીમાં માનવની સ્પર્ધામાં  મશીન કામ કરે છે. રોબોટ ક્રાંતિ 9.7 કરોડ નવી જૉબ્સ લાવશે. આ સ્થિતિમાં નબળા વર્ગને સહાયની જરૂર પડશે.
કોરોનના કારણે આ મોટા ફેરફાર દેખાયા
–  રિમોટ વર્કિંગ
– કાર્યનું ડિજિટાઇઝેશન
–  ઑટોમેશન

ભારતની સ્થિતિ શું હશે?
ભારતના 49.2 ટકા કામદારો પાસે ડિજિટલ સ્કિલ છે. ભારતની 58 ટકા કંપનીઓ ઑટોમેશનમાં વધારો કરશે. દેશનું વર્કફોર્સ 58.83 કરોડ છે જે માંથી 55.5 ટકા લોકો આ કામમાં સામેલ છે. આગળ 74 ટકા રોજગાર પર જોખમમાં છે. દેશમાં શિક્ષાનું વ્યવસાય કનેક્શન સ્તર 37.2 ટકા છે ત્યારે વ્યવસાયને લગતી સ્કિલ્સની સપ્લાય 42.3 ટકા પર છે.

ભારતમાં અનેકલોકો રાતોરાત બેરોજગાર બન્યા
કોરોનના કારણે ઘણા લોકો રાતોરાત બેરોજગાર બન્યા છે. મુંબઈના ૫ હજાર ડબ્બાવાળા આર્મીનું નેટવર્ક ચિંતાતુર બન્યું છે તો એક ખાનગી સંસ્થાની ઓફિસમાં કામ કરતા અને ઇવેન્ટ બેઝ કામ કરતા અનેક લોકો પાસે એક વર્ષથી કોઈ કામ નથી. આ લોકો પાસે નાનામોટા રોજગાર સિવાય હાલના સમયમાં કોઈ વિકલ્પ નથી.
ઉજ્જવળ બનેલી તક  જોખમમાં મુકાયેલ કામ
AI અને મશીન લર્નિંગ નિષ્ણાતો એડમિનિસ્ટ્રેટિવ અને એગ્ઝિક્યૂટિવ સેક્રેટરી
ડેટા એનાલિસ્ટ અને સાઇન્ટિસ્ટ જનરલ અને ઑપરેશન્સ મેનેજર
 ઇન્ફોર્મેશન સિક્યોરિટી એનાલિસ્ટ એસેમ્બલી અને ફેક્ટરી કામદારો
ઇન્ટરનેટ ઑફ થિંગ્સ સ્પેશલિસ્ટ અકાઉન્ટિંગ, પુસ્તક સાચવણી , રંગ
 વિના ડાટા સ્પેશલિસ્ટ ડેટા એન્ટ્રી ક્લાર્ક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

Next Article