Vaccination in USA : એમરિકામાં 16 વર્ષથી ઉપરના તમામ લોકોને લગાવાશે કોરોના વેક્સીન

Vaccination in USA : અમેરિકાના ઘણા રાજ્યોમાં આ નિર્ણય પહેલાથી 16 વર્ષથી ઉપરના તમામ લોકોને કોરોના વેક્સીન લગાવાઈ રહી છે.

Vaccination in USA : એમરિકામાં 16 વર્ષથી ઉપરના તમામ લોકોને લગાવાશે કોરોના વેક્સીન
FILE IMAGE
Follow Us:
| Updated on: Apr 20, 2021 | 3:43 PM

Vaccination in USA : કોરોનાની સામેની લડાઈમાં ભારતે રસીકરણ અભિયાન અંતર્ગત ત્રીજા તબક્કાના રસીકરણની જાહેરાત કરી છે. આ તબક્કામાં 18 થી વધુ વર્ષની ઉમરના તમામ લોકોને કોરોના વેક્સીન લાગવાવમાં આવશે. અમેરિકાએ પણ હવે નિર્ણય લીધો છે કે હવે 16 વર્ષથી ઉપરના તમામ લોકોને કોરોના વેક્સીન લગાવાશે. જો કે અમેરિકાના આ નિર્ણય પહેલા જ અમેરિકાના ઘણા રાજ્યોમાં આ નિર્ણય પહેલાથી 16 વર્ષથી ઉપરના તમામ લોકોને કોરોના વેક્સીન લગાવાઈ રહી છે.

16 વર્ષથી ઉપરના તમામને અપાશે રસી કોરોના સામે વેક્સીનેશનમાં અમેરિકાએ આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. અમેરિકામાં હવે 16 અને તેથી વધુ ઉંમરના દરેક વ્યક્તિ કોરોના રસીકરણ માટે પાત્ર બનશે. અમેરિકાના રોગ નિયંત્રણ અને નિવારણ વિભાગે સોમવારે આ માહિતી આપી. અમેરિકાની આરોગ્ય એજન્સીઓની તાજેતરની ભલામણો અનુસાર, 16 વર્ષ કે તેથી વધુ વયના લોકો, જેમની કોવિડ સંક્રમિત હોય અને ગંભીર હોય અને જીવનના અસ્તિત્વનું જોખમ હોય તેઓને પહેલા રસી આપવી જોઈએ.

આ રાજ્યોમાં પહેલેથી જ 16+ને રસી અપાઈ રહી છે અમેરિકાના આ નિર્ણય પહેલા જ અમેરિકાના ઘણા રાજ્યોમાં આ નિર્ણય પહેલાથી 16 વર્ષથી ઉપરના તમામ લોકોને કોરોના વેક્સીન (Vaccination in USA) લગાવાઈ રહી છે. આ રાજ્યોમાં પહેલી વાર અલાસ્કાએ આ જાહેરાત કરી હતી અને આ દિશામાં રસીકરણ આગળ વધાર્યું હતું. અલાસ્કા બાદ જ્યોર્જિયા, ટેક્સાસ અને કેલિફોર્નિયા સહિતના કેટલાક રાજ્યોએ આ વયમર્યાદા ઘટાડી છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

રાષ્ટ્રપતિ જો બાઇડને કરી હતી જાહેરાત એપ્રિલ 19 એપ્રિલના રોજ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને રાજ્યોને 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો માટે રસીની યોગ્યતાને વિસ્તૃત કરવા નિર્દેશ આપ્યો હતો. 16 વર્ષથી ઓછી વયના લોકો માટે હજી સુધી કોઈ કોવિડ રસી અધિકૃત નથી, જો કે પરીક્ષણ ચાલી રહ્યું છે. અમેરિકાના રોગ નિયંત્રણ અને નિવારણ વિભાગ અનુસાર, અડધાથી વધુ પુખ્ત વયના લોકોને કોવિડ રસીનો ઓછામાં ઓછો એક ડોઝ આપવામાં આવ્યો છે.

અમેરિકામાં કોરોના રસીકરણ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને અમેરિકામાં કોરોના રસીકરણ (Vaccination in USA)ના પ્રથમ 75 દિવસના કાર્યકાળ દરમિયાન 15 કરોડ ડોઝવરિષ્ઠ નાગરિકોને આપવામાં આવ્યા હતા. આ સમયગાળા દરમિયાન 75 ટકા વરિષ્ઠ નાગરિકોને કોવિડ રસીનો ઓછામાં ઓછો એક ડોઝ આપવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે તેમને આશા છે કે 100 દિવસનો કાર્યકાળ પૂરો થાય ત્યાં સુધીમાં તે રસીકરણના આંકડા 20 કરોડને વટાવી જશે.

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">