USA : જુઓ ટ્રંપનુ એ નિવેદન, જેનાથી ભડકી અમેરિકામાં હિંસા

|

Jan 07, 2021 | 3:31 PM

અમેરિકાના વોશિંગ્ટનમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોએ ધમાલ મચાવી હતી. અહીં હિંસામાં લગભગ ચાર લોકોનાં મોત નીપજ્યાં છે.

USA : જુઓ ટ્રંપનુ એ નિવેદન, જેનાથી ભડકી અમેરિકામાં હિંસા

Follow us on

USA ના વોશિંગ્ટનમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોએ ધમાલ મચાવી હતી. અહીં હિંસામાં લગભગ ચાર લોકોનાં મોત નીપજ્યાં છે, કેટલાક લોકની ધરપકડ કરવામાં આવી છે. ટ્રમ્પના સમર્થકોએ વોશિંગ્ટનમાં કૂચ કરી હતી અને ત્યારબાદ સેનેટ પર કબજો કરવાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર હિંસા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ દરેકના નિશાના પર છે, એવો આક્ષેપ કરવામાં આવે છે કે તેણે સમર્થકોને ઉશ્કેર્યા, જેના કારણે આ હિંસા થઈ.

ડોનાલ્ડ ટ્રમ્પે સમર્થકોને શું કહ્યું?

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સંબોધનમાં કહ્યું, “અમેરિકાની ચૂંટણીમાં એક કૌભાંડ થયુ છે, મારા પાસેથી સત્તા છીનવવાનો પ્રયત્ન કરાઇ રહ્યો છે.” આ રેલી પછી આપણે કેપિટલ હિલ તરફ આગળ વધીશું, હું પણ ત્યાં તમારી સાથે રહીશ. અમે અમારા કોંગ્રેસીઓ, સેનેટરોના મનોબળને વેગ આપીશું. પરંતુ કેટલાક લોકો આનાથી ખુશ નહીં થાય, કારણ કે દેશને નબળાઇથી પાછુ લઇ નહી શકાય”

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, આપણે ક્યારે હાર નહીં માનીશું, આપણે સરળતાથી હાર નહીં માનીશું. જો ચોરી થઇ રહી હોય તો તમે પીછેહઠ કરી શકતા નથી. તમે લોકોએ આ દેશને બનાવ્યો છે, કોઈ તમને તેનાથી કોઇ દૂર કરી શકશે નહીં

Next Article