નવા અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડેન 5 લાખથી વધારે ભારતીયોને અમેરિકાની નાગરિકતા આપી શકે છે, વાંચો અહેવાલ

|

Nov 08, 2020 | 7:43 PM

અમેરિકાના નવા રાષ્ટ્રપતિ જો બાઈડેન 5 લાખ ભારતીયો સહિત લગભગ 1 કરોડ 10 લાખ એવા અપ્રવાસીઓને અમેરિકી નાગરિકતા આપવા માટે રોડમેપ તૈયાર કરશે. જેની પાસે દસ્તાવેજ નથી. આ સિવાય તે વાર્ષિક ન્યૂનતમ 95,000 શરણાર્થીઓને અમેરિકામાં પ્રવેશ અપાવવા પ્રણાલી પણ બનાવશે. Web Stories View more અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય આજનું […]

નવા અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડેન 5 લાખથી વધારે ભારતીયોને અમેરિકાની નાગરિકતા આપી શકે છે, વાંચો અહેવાલ

Follow us on

અમેરિકાના નવા રાષ્ટ્રપતિ જો બાઈડેન 5 લાખ ભારતીયો સહિત લગભગ 1 કરોડ 10 લાખ એવા અપ્રવાસીઓને અમેરિકી નાગરિકતા આપવા માટે રોડમેપ તૈયાર કરશે. જેની પાસે દસ્તાવેજ નથી. આ સિવાય તે વાર્ષિક ન્યૂનતમ 95,000 શરણાર્થીઓને અમેરિકામાં પ્રવેશ અપાવવા પ્રણાલી પણ બનાવશે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

બાઈડેનના અભિયાન દ્વારા એક નીતિગત દસ્તાવજેમાં આ જાણકારી આપવામાં આવી છે. દસ્તાવેજમાં કહેવામાં આવ્યું છે બાઈડેન જલ્દી જ કોંગ્રેસમાં એક ઈમિગ્રેશન સુધારા કાયદો પસાર કરાવવા પર કામ શરૂ કરશે. જેના દ્વારા અમારી પ્રણાલીને આધુનિક બનાવવામાં આવશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article