US Election 2020: જોર્જિયામાં બાઈડેન આગળ, ડોનાલ્ડ ટ્રમ્પ પાછળ

|

Nov 06, 2020 | 6:10 PM

અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતગણતરી ચાલી રહી છે. હાલમાં બાઈડેન 253 ઈલેક્ટોરલ વોટસની સાથે આગળ છે. ટ્રમ્પની પાસે હાલ 214 ઈલેક્ટોરલ વોટ્સ છે. જીતવા માટે ઉમેદવારને 270 વોટસની જરૂરિયાત છે. ત્યારે ડેમોક્રેટિક રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જો બાઈડેને 16 ઈલેક્ટોરલ વોટવાળા જોર્જિયામાં ઐતિહાસિક વધારો કર્યો છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના […]

US Election 2020: જોર્જિયામાં બાઈડેન આગળ, ડોનાલ્ડ ટ્રમ્પ પાછળ

Follow us on

અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતગણતરી ચાલી રહી છે. હાલમાં બાઈડેન 253 ઈલેક્ટોરલ વોટસની સાથે આગળ છે. ટ્રમ્પની પાસે હાલ 214 ઈલેક્ટોરલ વોટ્સ છે. જીતવા માટે ઉમેદવારને 270 વોટસની જરૂરિયાત છે. ત્યારે ડેમોક્રેટિક રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જો બાઈડેને 16 ઈલેક્ટોરલ વોટવાળા જોર્જિયામાં ઐતિહાસિક વધારો કર્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

 

જો બાઈડેન આ વધારાને જાળવી રાખશે તો તેમની જીત લગભગ નક્કી છે. અહેવાલ મુજબ રાજ્ય રાજકીય ઈલેક્ટોરલ વોટમાં બાઈડેન 264 વોટની સાથે ટ્રમ્પથી આગળ છે. ત્યારે આ સિવાય નેવાડા અને એરેઝોનામાં પણ બાઈડન ટ્રમ્પથી આગળ છે. ટ્રમ્પ માત્ર પેન્સિલવેનિયા અને નાર્થ કેરોલિનામાં બાઈડેનથી આગળ છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ પણ વાંચો: CLOSING BELL: ભારતીય શેરબજારમાં આજે સતત 5માં દિવસે તેજી જોવા મળી, સેન્સેક્સ 553 અંક વધ્યો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article