અમેરિકામાં પોઝિટીવ કેસનો આંકડો 6.44 લાખ, ન્યૂયોર્કમાં સૌથી વધુ ખરાબ સ્થિતિ

|

Sep 30, 2020 | 10:25 AM

અમેરિકામાં કોરોના વાઈરસે હાહાકાર મચાવ્યો છે. અહીં દરરોજ 2 હજારથી વધુ લોકો મોતને ભેટી રહ્યા છે. પોઝિટિવ કેસ અને મોતનો આંકડો ઝડપથી વધી રહ્યો છે. એક જ દિવસમાં 30,200થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે.   Web Stories View more શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ નીતા અંબાણી સવાર થી […]

અમેરિકામાં પોઝિટીવ કેસનો આંકડો 6.44 લાખ, ન્યૂયોર્કમાં સૌથી વધુ ખરાબ સ્થિતિ

Follow us on

અમેરિકામાં કોરોના વાઈરસે હાહાકાર મચાવ્યો છે. અહીં દરરોજ 2 હજારથી વધુ લોકો મોતને ભેટી રહ્યા છે. પોઝિટિવ કેસ અને મોતનો આંકડો ઝડપથી વધી રહ્યો છે. એક જ દિવસમાં 30,200થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ સાથે જ પોઝિટિવ કેસનો આંકડો 6,44,000ને પાર કરી ગયો છે અને મોતનો આંકડો 28,525થી વધુ થઈ ગયો છે. અમેરિકામાં સૌથી વધુ ખરાબ સ્થિતિ ન્યૂયોર્કની છે. જ્યાં 2,14,600થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 11,585થી વધુનાં મોત થઈ ચૂક્યા છે.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: કોરોના: કેન્દ્ર સરકારે 170 જિલ્લા હોટસ્પોટ જાહેર કર્યા, ગુજરાતના 5 જિલ્લા સામેલ

 

Published On - 5:36 am, Thu, 16 April 20

Next Article