સંયુક્ત રાષ્ટ્રની જમ્મુ કાશ્મીર મુદ્દે બેઠકમાં ચીન-પાકિસ્તાનની ચાલ ઉલટી પડી, રશિયાએ આપ્યો સાથ

|

Aug 16, 2019 | 4:51 PM

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ચીને જમ્મુ કાશ્મીર મુદ્દે તાત્કાલિક બેઠક બોલાવી હતી. બેઠક પૂર્ણ થયા બાદ જાણવા મળ્યું કે રશિયાએ ભારતનો સાથ આપ્યો છે. ચીને પાકિસ્તાનનો પક્ષ રાખ્યો હતો. Web Stories View more 20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી […]

સંયુક્ત રાષ્ટ્રની જમ્મુ કાશ્મીર મુદ્દે બેઠકમાં ચીન-પાકિસ્તાનની ચાલ ઉલટી પડી, રશિયાએ આપ્યો સાથ

Follow us on

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ચીને જમ્મુ કાશ્મીર મુદ્દે તાત્કાલિક બેઠક બોલાવી હતી. બેઠક પૂર્ણ થયા બાદ જાણવા મળ્યું કે રશિયાએ ભારતનો સાથ આપ્યો છે. ચીને પાકિસ્તાનનો પક્ષ રાખ્યો હતો.

20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો:   ગાંધીનગર: BSFની પરીક્ષામાં 15 ઉમેદવારોએ આચરી છેતરપિંડી, 14ની ધરપકડ

રશિયાએ ભારતની તરફ પક્ષ રાખ્યો હતો અને દ્રિપક્ષી વાટાઘાટાની વાત પણ કરી હતી. બેઠક પૂર્ણ થયા ચીનના રાજદૂતે કહ્યું કે ભારતે સંવિધાનમાં સંશોધન કર્યું છે તેના લીધે હાલની પરિસ્થિતિ બદલાઈ ગયી છે. ચીને કહ્યું કે એકતરફી કોઈ કાર્યવાહી ન કરે અને તે યોગ્ય નથી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ સૈયદ અકબરુદ્દીને કહ્યું કે કલમ 370 ભારતનો આંતરિક મામલો છે. આ બાબતે કોઈપણ બહારના લોકોની જરુરી નથી. હિંસા ક્યારેય સમસ્યા કોઈપણ સમસ્યાનું સમાધાન નથી. પાકિસ્તાને પહેલાં તો આતંકવાદને રોકવો પડશે.

[yop_poll id=”1″]

તમને જણાવી દઈએ ઈતિહાસમાં સંયુક્ત રાષ્ટ્ર પરિષદમાં આ બીજી બેઠક કાશ્મીર મુદ્દે યોજાઈ છે. યુએનએસસીમાં સદસ્ચોની સંખ્યા 15 છે. જેમાં 5 સ્થાયી સદસ્યો છે જ્યારે 10 અસ્થાયી સદસ્યો છે. પહેલી વખત કાશ્મીર મુદ્દે બેઠક 1971ના વર્ષમાં યોજવામાં આવી હતી.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Next Article