અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 1,997 લોકોના કોરોના વાયરસથી મોત

|

Sep 29, 2020 | 4:33 PM

કોરોના વાયરસ મહામારીનો પ્રકોપ ભારત સહિત પુરી દુનિયા હાલમાં સહન કરી રહી છે. ભારતમાં કોરોના પીડિતોની સંખ્યા 16 હજારથી વધારે પહોંચી છે અને અત્યાર સુધી 519 લોકોના મોત થયા છે. United States records 1,997 #Coronavirus deaths in 24 hours: AFP news agency quoting Johns Hopkins tally#worldfightscorona #Covid19usa #TV9News Web Stories View more ભારતના 5 રાજ્યો […]

અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 1,997 લોકોના કોરોના વાયરસથી મોત

Follow us on

કોરોના વાયરસ મહામારીનો પ્રકોપ ભારત સહિત પુરી દુનિયા હાલમાં સહન કરી રહી છે. ભારતમાં કોરોના પીડિતોની સંખ્યા 16 હજારથી વધારે પહોંચી છે અને અત્યાર સુધી 519 લોકોના મોત થયા છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ત્યારે દુનિયાભરમાં કોરોના પીડિતોનો આંકડો 23 લાખને પાર કરી ચૂક્યો છે. સાથે જ અત્યાર સુધી 1 લાખ 60 હજારથી વધારે લોકોના આ મહામારીથી મોત થઈ ચૂક્યા છે. ત્યારે અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 1,997 લોકોના મોત થયા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Published On - 2:55 am, Mon, 20 April 20

Next Article