ટ્રમ્પે ફરી F વર્ડ અને B વર્ડનો ઉપયોગ કરી ઓળંગી ભાષાની મર્યાદા, અમેરિકી મીડિયાએ Unhinged Madman ગણાવી કાઢી ઝાટકણી

અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પની ઈરાન સામેની હતાશા ભાષા દ્વારા પ્રગટ થઈ રહી છે. હોર્મુઝ મુદ્દે ઈરાનને આપેલા અલ્ટીમેટમ અને F-વર્ડ જેવા શબ્દોના ઉપયોગથી અમેરિકી મીડિયા તેમને 'સનકી પાગલ' ગણાવી રહ્યું છે. આ પ્રકારની અભદ્ર ભાષા બદલ અમેરિકી નાગરિકોમાં રોષ છે.

ટ્રમ્પે ફરી F વર્ડ અને B વર્ડનો ઉપયોગ કરી ઓળંગી ભાષાની મર્યાદા, અમેરિકી મીડિયાએ Unhinged Madman ગણાવી કાઢી ઝાટકણી
| Updated on: May 15, 2026 | 4:54 PM

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની હતાશા હવે તેની ભાષા દ્વારા પણ બહાર આવી રહી છે. 35-35 દિવસો વિતવા છતા ઈરાને અમેરિકા સામે હજુ સરેન્ડર નથી કર્યુ ના તો તે સીઝફાયર કરવા માટે તૈયાર છે અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ કરીને સમગ્ર દુનિયાને મુશ્કેલીમાં મુકી દીધી છે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે ટ્રમ્પ હવે તેનો હોશ ખોઈ રહ્યા છે એક સનકી પાગલ જેવુ જાહેરમાં વર્તન કરતા જોવા મળે છે. કેટલાક અમેરિકી મીડિયા તેને નિકસનની મેડમેન થિયરી સાથે સરખાવી રહ્યા છે જ્યારે કેટલાક વિશ્લેષકો ટ્રમ્પને સનકી પાગલ સાથે સરખાવી રહ્યા છે. પહેલા તેમણે સાઉદી ક્રાઉન પ્રિન્સ વિશે અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો. જે બાદ હવે ઈરાનને તેમણે 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યુ છે અને ટ્રુથ મીડિયા પર એક મહાસત્તા દેશના રાષ્ટ્રપતિ દ્વારા જે અભદ્ર ભાષાનો પ્રયોગ કરવામાં આવ્યો છે. તેને જોઈને ખુદ અમેરિકી નાગરિકો તેની સામે હવે મહાભિયોગ કાર્યવાહી કરવાની વાતો કરી રહ્યા છે. ટ્રમ્પે F વર્ડ અને B વર્ડનો ઉપયોગ કરી ઈરાનને હોર્મુઝ ખોલવાની આપી ધમકી વૈશ્વિક...

Published On - 9:20 pm, Mon, 6 April 26

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો
Follow Us