અમદાવાદમાં 50થી 70 લાખ લોકો આવકારવા માટે હાજર રહેશે: ડોનાલ્ડ ટ્રમ્પ

|

Feb 12, 2020 | 5:03 AM

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમદાવાદ મુલાકાત અંગે ઉત્સુકતા દાખવી છે. ગઈકાલે વ્હાઈટ હાઉસે જાહેરાત કરી હતી કે ટ્રમ્પ 24 અને 25 ફેબ્રુઆરીએ ગુજરાત અને દિલ્હીની મુલાકાત લેશે. આ જાહેરાત બાદ ટ્રમ્પે પત્રકારો સાથે વાત કરતા કહ્યું હતું કે તેઓ ભારત જઈ રહ્યા છે. પત્રકારો સાથેની વાતમાં ટ્રમ્પે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના મિત્ર અને એક […]

અમદાવાદમાં 50થી 70 લાખ લોકો આવકારવા માટે હાજર રહેશે: ડોનાલ્ડ ટ્રમ્પ

Follow us on

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમદાવાદ મુલાકાત અંગે ઉત્સુકતા દાખવી છે. ગઈકાલે વ્હાઈટ હાઉસે જાહેરાત કરી હતી કે ટ્રમ્પ 24 અને 25 ફેબ્રુઆરીએ ગુજરાત અને દિલ્હીની મુલાકાત લેશે. આ જાહેરાત બાદ ટ્રમ્પે પત્રકારો સાથે વાત કરતા કહ્યું હતું કે તેઓ ભારત જઈ રહ્યા છે. પત્રકારો સાથેની વાતમાં ટ્રમ્પે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના મિત્ર અને એક ઉમદા વ્યક્તિ ગણાવ્યા હતા.

 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ટ્રમ્પે કહ્યું હતું કે તેમણે ગયા સપ્તાહે પીએમ મોદી સાથે વાત કરી હતી અને મોદીએ કહ્યું હતું કે, તેમને આવકારવા માટે એરપોર્ટથી ક્રિકેટ સ્ટેડિયમ સુધીમાં લાખો લોકો હાજર રહેશે. ટ્રમ્પે તેની ગઇકાલે ન્યૂ હેમ્પશાયર ખાતે યોજાયેલી રેલીમાં હાજર 40થી 50 હજાર લોકો સામે નારાજગી દર્શાવી હતી જો કે અમદાવાદ મુલાકાત અંગે તેમણે આશા વ્યક્ત કરી હતી કે એરપોર્ટથી સ્ટેડિયમ સુધી 50થી 70 લાખ લોકો હાજર હશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: VIDEO: પરિપત્ર પર ઘેરાઈ રાજ્ય સરકાર, પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયાએ રાજ્ય વ્યાપી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી

Next Article