AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

USના નવનિયુક્ત વિદેશ પ્રધાને પણ કોરોના ફેલાવવા માટે ચીનને દોષી ઠેરવ્યું

બ્લિંકને કહ્યું કે બેઇજિંગને Corona વાયરસ વિશે પારદર્શક માહિતી વિશ્વ સાથે શેર કરવી જોઈએ. અને સચોટ માહિતી વિશ્વને આપવી જોઈએ.

USના નવનિયુક્ત વિદેશ પ્રધાને પણ કોરોના ફેલાવવા માટે ચીનને દોષી ઠેરવ્યું
ટોની બ્લિંકન
Gautam Prajapati
| Edited By: | Updated on: Feb 03, 2021 | 12:15 PM
Share

અમેરિકાના નવનિયુકત વિદેશ પ્રધાન ટોની બ્લિંકને પણ વિશ્વભરમાં કોરોના ફેલાવવા માટે ચીનને દોષી ઠેરવ્યું છે. બ્લિંકને કહ્યું કે બેઇજિંગને Corona વાયરસ વિશે પારદર્શક માહિતી વિશ્વ સાથે શેર કરવી જોઈએ. જણાવી દઈએ કે ભૂતપૂર્વ સચિવ સચિવ માઇક પોંપિયોએ પણ મહામારી માટે ચીનને દોષી ઠેરવ્યું હતું. તેમણે કહ્યું હતું કે જો વાયરસ વિશેની સમયસર માહિતી ઉપલબ્ધ કરાઈ હોત તો મહામારીને તાળી શકાઈ હોત.

બેઇજિંગે વાયરસ વિશેની માહિતી શેર કરવી પડશે બ્લિન્કને કહ્યું હતું કે ચીન વાયરસ વિશેની માહિતી શેર કરવામાં નિષ્ફળ ગયું છે. તેથી તેને જ જવાબદાર માનવું જોઈએ. તેમણે કહ્યું, ‘કોરોના વાયરસનો પ્રથમ કેસ ચીન નોંધાયો હતો. તેમ છતાં ચીન વિશ્વને સંપૂર્ણ માહિતી આપી રહ્યું. બેઇજિંગ તરફથી પારદર્શિતાનો અભાવ એક ગંભીર સમસ્યા છે. બ્લિન્કને કહ્યું બેઇજિંગે વાયરસ વિશેની માહિતી શેર કરવી પડશે. ચીને વાયરસ વિશેની માહિતી આપવા પગલાં ભરવા પડશે અને માહિતી સંપૂર્ણ અને સચોટ છે તેની ખાતરી પણ આપવી પડશે.

WHOની ટીમ કરી રહી છે તપાસ વાયરસના વિષે માહિતી એકથી કરવા માટે WHOની ટીમે મંગળવારે વુહાનમાં પશુ રોગ નિવારણ કેન્દ્રની મુલાકાત લીધી હતી. ટીમ હુબેઇના પશુ હોસ્પિટલોના સ્ટાફને મળી હતી અને પ્રયોગશાળાઓની પણ મુલાકાત લીધી. આ સમય દરમિયાન ટીમના સભ્યોએ પી.પી.ઇ કીટ પહેરી હતી. વુહાન હુબેઇ પ્રાંતની રાજધાની છે. આ ટીમ અન્ય કઈ જગ્યાએ ગઈ તે અંગેની માહિતી મળી શકી નથી, કારણ કે બેઇજિંગે મીડિયા પર કડક નજર રાખી છે.

અમદાવાદની હવા ઝેરી બની, સૌથી વધુ AQI એરપોર્ટ વિસ્તારમાં 197 નોંધાયો
અમદાવાદની હવા ઝેરી બની, સૌથી વધુ AQI એરપોર્ટ વિસ્તારમાં 197 નોંધાયો
અમદાવાદ-ગાંધીનગરનું તાપમાન એક જ રાતમાં 3 ડિગ્રી ઘટ્યું
અમદાવાદ-ગાંધીનગરનું તાપમાન એક જ રાતમાં 3 ડિગ્રી ઘટ્યું
આ રાશિના જાતકો આજે ફુલ આરામ કરશે, તમારો દિવસ કેવો રહેશે, જુઓ Video
આ રાશિના જાતકો આજે ફુલ આરામ કરશે, તમારો દિવસ કેવો રહેશે, જુઓ Video
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની આગાહી
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની આગાહી
લસણની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ ! 2 આરોપીની કરી ધરપકડ
લસણની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ ! 2 આરોપીની કરી ધરપકડ
માવઠાથી દાડમના બાગાયત પાકને વ્યાપક અસર, ખેડૂતો દાડમ ફેંકી દેવા મજબૂર
માવઠાથી દાડમના બાગાયત પાકને વ્યાપક અસર, ખેડૂતો દાડમ ફેંકી દેવા મજબૂર
પાકિસ્તાની એજન્સી દ્વારા ભારતીય બોટ પર ફાયરિંગ કરાયુંઃ સૂત્ર
પાકિસ્તાની એજન્સી દ્વારા ભારતીય બોટ પર ફાયરિંગ કરાયુંઃ સૂત્ર
થલતેજ અન્ડરપાસમાં આઈસર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, એકનું મોત
થલતેજ અન્ડરપાસમાં આઈસર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, એકનું મોત
આ રાશિના લોકોનું જીવન લેશે નવો વળાંક! અચાનક મળશે મોટી તક, જુઓ Video
આ રાશિના લોકોનું જીવન લેશે નવો વળાંક! અચાનક મળશે મોટી તક, જુઓ Video
માવઠાનો માર ખાનાર ખેડૂતો માટે રૂપિયા 10,000 કરોડનુ રાહત પેકેજ જાહેર
માવઠાનો માર ખાનાર ખેડૂતો માટે રૂપિયા 10,000 કરોડનુ રાહત પેકેજ જાહેર
g clip-path="url(#clip0_868_265)">