ભારત સાથે યુદ્ધ થવાની સ્થિતિમાં માત્ર ચીન જ નહીં પરંતુ આ દેશો પણ પાકિસ્તાનના મિત્ર બનીને ભારત પર કરી શકે છે હુમલો

|

Feb 26, 2019 | 2:26 PM

ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલમાં સ્થિતિ તનાવ પૂર્ણ બની રહી છે. આ સ્થિતિમાં જો વાયુસેનાએ પાકિસ્તાનની આતંકીઓના સ્થાનો પર હુમલો કરવામાં આવ્યો છે. જેના પર હવે પાકિસ્તાન તરફથી પણ વિવિધ તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ પણ વાંચો : પાકિસ્તાનની હાલત હવે સૂડી વચ્ચે સોપારી જેવી,એક તો હુમલાનો જવાબ આપવાની તાકાત નથી અને હવે એર સ્ટ્રાઇકના […]

ભારત સાથે યુદ્ધ થવાની સ્થિતિમાં માત્ર ચીન જ નહીં પરંતુ આ દેશો પણ પાકિસ્તાનના મિત્ર બનીને ભારત પર કરી શકે છે હુમલો

Follow us on

ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલમાં સ્થિતિ તનાવ પૂર્ણ બની રહી છે. આ સ્થિતિમાં જો વાયુસેનાએ પાકિસ્તાનની આતંકીઓના સ્થાનો પર હુમલો કરવામાં આવ્યો છે. જેના પર હવે પાકિસ્તાન તરફથી પણ વિવિધ તૈયારીઓ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : પાકિસ્તાનની હાલત હવે સૂડી વચ્ચે સોપારી જેવી,એક તો હુમલાનો જવાબ આપવાની તાકાત નથી અને હવે એર સ્ટ્રાઇકના પૂરાવા હટાવવા પડી રહ્યાં છે

પુલાવામા હુમલા પછી ભારતે સતત આંતરરાષ્ટ્રીય દબાણ બનાવવાના પ્રયત્ન કર્યા છે. જેના માટે તમામ દેશો ભારત માટેની મદદ માટે આગળ આવી રહ્યા છે. જ્યારે કેટલાક દેશો એવા પણ છે જે પાકિસ્તાનની મદદ માટે આગળ આવી રહ્યાછે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે

ક્યાં દેશ છે જે પાકિસ્તાનની મદદ માટે આગળ આવી શકે છે ?

ચીન : પાકિસ્તાન સાથે યુદ્ધ થાય તો ચીન પહેલાં મદદ માટે આવી શકે છે. જેનું મુખ્ય કારણ એ છે કે પાકિસ્તાનમાં ચીને 46 બિલયન ડોલરનું રોકાણ કર્યું છે. ભલે દુનિયાની સામે ચીન આતંકવાદની ટીકા કરી રહ્યું હોય પરંતુ હંમેશા ચીન પાકિસ્તાનનો બચાવ કરવામાં સહેજ પણ પાછાં પડી રહ્યું નથી.

તુર્કી : ઇસ્લામિક દેશ હોવાના કારણે તુર્કી અને પાકિસ્તાનના સંબંધો હંમેશા સારા રહ્યા છે. જેને આંતરરાષ્ટ્રીય સ્તર સારાં મિત્રો માનવામાં આવી રહ્યા છે. હાલમાં ઇમરાન ખાનને તુર્કીની સાથે સારા સંબંધ માનવામાં આવી રહ્યા છે.

મિસ્ર : મિસ્ર અને પાકિસ્તાન વચ્ચેના સંબંધ લાંબા સમયથી પ્રખ્યાાત છે. 1947 થી અત્યાર સુધીમાં જેટલાં પણ શાસકો આવ્યા છે તેઓ વચ્ચે સંબંધ સારા રહ્યા છે. જો યુદ્ધની સ્થિતિ આવી તો મિસ્ર પાકિસ્તાનની સાથે રહી શકે છે. તેમાં પણ મિસ્ર પરિસ્થિતિ મદદ કરી શકે છે.

સાઉદી અરબ : પાકિસ્તાનના સાઉદી અરબ સાથેના સંબંધ ક્યાંય છુપાયા નથી. હાલમાં જ સાઉદી અરબ પ્રિન્સ અને પાકિસ્તાનના વડાપ્રધાન વચ્ચે મુલાકાત થઈ હતી. જેના કારણે બંને વચ્ચે ઘણાં મજબૂત સંબંધો જોવામાં આવી રહ્યા છે.

આ ઉપરાંત ભારત સાથે યુદ્ધની સ્થિતિમાં ખાડી દેશો પણ પાકિસ્તાનની સાથે રહી શકે છે. જેમાં બહરીન કુવૈત, ઓમન અને સંયુક્ત અરબ અમીરાત જેવા દેશોનો સમાવેશ થાય છે. જે પણ ઇસ્લામ સંબંધિત દેશો છે.

[yop_poll id=1835]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 2:26 pm, Tue, 26 February 19

Next Article