અમેરિકામાં આવી રહ્યું છે ભયંકર તૂફાન, ડોનાલ્ડ ટ્રંપે ટ્વીટ કરીને કહ્યું ‘સાવચેત રહો’

|

Aug 29, 2019 | 4:44 PM

એક તૂફાનને લઈને ટ્રંપે ટ્વીચ કરીને લોકોને સાચવેત રહેવા માટે અપીલ કરી છે. અમેરિકામાં ફલોરીડામાં તૂફાન હરિકેન ડોરિયન ઝડપથી આગળ વધી રહ્યું છે અને તેને લઈને ટ્રંપે ટ્વીટ કરીને માહિતી આપી છે. Web Stories View more ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો […]

અમેરિકામાં આવી રહ્યું છે ભયંકર તૂફાન, ડોનાલ્ડ ટ્રંપે ટ્વીટ કરીને કહ્યું સાવચેત રહો

Follow us on

એક તૂફાનને લઈને ટ્રંપે ટ્વીચ કરીને લોકોને સાચવેત રહેવા માટે અપીલ કરી છે. અમેરિકામાં ફલોરીડામાં તૂફાન હરિકેન ડોરિયન ઝડપથી આગળ વધી રહ્યું છે અને તેને લઈને ટ્રંપે ટ્વીટ કરીને માહિતી આપી છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :  NIAની ટીમ આ 2 રાજ્યોમાં ત્રાટકી, મોટા આતંકી હુમલાની થઈ રહી હતી તૈયારી

ટ્રંપે ટ્વીટ કરીને લખ્યું કે પ્યુર્ટો રિકોની નજીક હરિકેન ડોરિયન તૂફાન આવી ગયું છે. આ ખરાબ સમાચાર છે. ફ્લોરિડાના લોકો તૈયાર રહો. તૂફાન આવી રહ્યું છે. તે ભીષણ સ્વરુપ લઈ શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

અમેરિકામાં તૂફાનો આવતા જ હોય છે અને તેને લઈને ટ્રંપ સલાહ આપતા હોય છે. 2017માં પણ એક એવું તૂફાન આવેલું જેમાં ઘણાં લોકોના જીવ ગયા હતા. ફ્લોરિડામાં સાત લાખ લોકોને એકવખત તૂફાન પહેલાં જ બહાર નીકાળવામાં આવ્યા હતા. આમ ટ્રંપે પહેલાં જ લોકોને ચેતવણી આપીને સરકારના સૂચનોને અનુસરવાની સલાહ આપી છે.

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article